________________
-हो। 3७]
પરમાત્મપ્રકાશ:
२०४
च । रागद्वेषाभावलक्षणं परमं यदाख्यातरूपं स्वरूपे चरणं निश्चयचारित्रं भणन्ति इदानीं तदभावेऽन्यच्चारित्रमाचरन्तु तपोधनाः । तथा चोक्तं तत्रेदम्-" चरितारो न सन्त्यद्य यथाख्यातस्य संप्रति । तत्किमन्ये यथाशक्तिमाचरन्तु तपस्विनः ॥" पुनश्चोक्तं श्रीकुन्दकुन्दाचार्यदेवैः मोक्षप्राभृते-" अज्ज वि तियरणसुद्धा अप्पा झाऊण लहहिं इंदत्तं । लोयंतियदेवत्तं तत्थ चुदा णिव्वुदि जति ॥"। अयमत्र भावार्थः । यथादित्रिकसंहननलक्षणवीतरागयथाख्यातचारित्राभावेऽपीदानी शेषसंहननेनापि शेषचारित्रमाचरन्ति तपस्विनः तथादिकत्रिकसंहननलक्षणशुक्लध्यानाभावेऽपि शेषसंहनेनापि शेषचारित्रमाचरन्ति तपस्विनः तथा त्रिकसंहनलक्षणशुक्लध्यानाभावेऽपि शेषसंहनेनापि संसारस्थितिच्छेदकारणं परंपरया मुक्तिकारणं च धर्मध्यानमाचरन्तीति॥३६॥
अथ सुखदुःख सहमानः सन् येन कारणेन समभावं करोति मुनिस्तेन कारणेन पुण्यपापद्वयसंवरहेतुर्भवतीति दर्शयति१६३) विण्णि वि जेण सहंतु मुणि मणि सम-भाउ करेइ ।
पुण्णहँ पावहँ तेण जिय संवर-हेउ हवेइ ॥ ३७ ॥
શક્તિ અનુસાર અન્યોને આચરો. વળી એક્ષપ્રાત (ગાથા ૭૭) માં શ્રી કુંદકુંદાચાર્યहेवे ५५ झुछ -“ अज्ज वि तिरयणसुद्धा अप्पा साऊण लहहिं इंदत्तं । लायंतियदेवत्तं तत्थ चुदाणिव्वुदि जंति ॥ " (मथ:-माय ( २५। ५ यमासमा ५५५ ) વિમલત્રિરત્નમુનિઓ ( શુદ્ધ રત્નત્રયવાળા મુનિઓ, રત્નત્રય વડે શુદ્ધ એવા મુનિઓ) આત્માનું ધ્યાન કરીને ઈન્દ્રપદને પામે છે અથવા કાન્તિકદેવ થાય છે અને ત્યાંથી स्यपी ( मनुष्य धन ) भाक्षे य छ.)
અહીં આ ભાવાર્થ છે કે આદિના ત્રણ સંહનનવાળા વીતરાગ યથાખ્યાત ચારિત્રના અભાવમાં પણ આજેય બાકીના સંહનન વડે તપસ્વીઓ (યથાસંભવ) બાકીનાં ચારિત્રને આચરે છે તથા પહેલા ત્રણ સંતાનવાળા શુક્લધ્યાનના અભાવમાં પણ બાકીનાં સંહનન વડે સંસારસ્થિતિને છેદવાનું કારણ અને પરંપરાએ मुक्तिनु ४।२५ मे धर्म ध्यान मायरे छे. ३९.
હવે સુખદુઃખને સહન કરતો થકે મુનિ જે કારણે સમભાવ કરે છે તેથી તે કારણે તે મુનિ પુણ્ય પાપના સંવરને હેતુ થાય છે એમ દર્શાવે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org