________________
२०४
ગદ્દવવિરચિત
[અ૦ ૨ દેહા ૩૩–
आत्मा कर्ता आत्मन्येवाधिकरणभूते असौ पूर्वोक्तात्मा आत्मना करणभूतेन क्षणमन्तर्मुहूर्तमानं उपजनयन् निर्विकल्पसमाधिनाराधयन् स स्वयंभूः प्रवृत्तः सर्वज्ञो जात इत्यर्थः । ये च तत्र द्रव्यभावपरमाणुध्येयलक्षणे शुक्लध्याने द्वयधिकचत्वारिंशद्विकल्पा भणितास्तिष्ठन्ति ते पुनरनीहितवृत्त्या ग्राह्याः। केन दृष्टान्तेनेति चेत् । यथा प्रथमोपशामिकसम्यक्त्वग्रहणकाले परमागमप्रसिद्धानधः प्रवृत्तिकरणादिविकल्पान् जीवः करोति न चात्रेहादिपूर्वकत्वेन स्मरणमस्ति तथात्र शुक्रध्याने चेति । इदमत्र तात्पर्यम् । प्राथमिकानां चित्तस्थितिकरणाथै विषयकषायदुर्ध्यानवञ्चनार्थ च परंपरया मुक्तिकारणमईदादिपरद्रव्यं ध्येयम् , पश्चात् चित्ते स्थिरीभूते साक्षान्मुक्तिकारणं स्वशुद्धात्मतत्त्वमेव ध्येयं नाम्त्येकान्तः, एवं साध्यसाधकभावं ज्ञात्वा ध्येयविषये विवादो न कर्तव्यः इति ॥ ३३ ॥
अथ सामान्यग्राहकं निर्विकल्पं सत्तावलोकदर्शनं कथयति
તેનો અર્થ –પોતે પોતાને પોતાનાં પિતાથી અન્તમુહૂર્તમાત્ર નિર્વિકલ્પ સમાધિ વડે આરાધતો થકે સ્વયંભૂ થાય છે–સર્વજ્ઞ થાય છે. દ્રવ્યભાવપરમાણુ ( દ્રવ્યસૂમપણું અને ભાવસૂમપણું ) ધ્યેયસ્વરૂપે હોય છે એવા શુકલધ્યાનમાં સિદ્ધાંતમાં જે બેતાલીશ ભેદો કહ્યા છે તે પણ અનીહિત વૃત્તિથી સમજવા. ક્યા દાંતથી? એવા પ્રશ્નના ઉત્તરમાં તેનું દષ્ટાંત આપવામાં આવે છે.
જેવી રીતે પ્રથમ પશમિક સમ્યક્ત્વના ગ્રહણ સમયે પરમાગમમાં પ્રસિદ્ધ અધ:પ્રવૃત્તિકરણાદિ ભેદોને જીવ કરે છે પણ અહીં ઈહાઆદિપૂર્વકપણથી હોતું નથી, તેવી રીતે અહીં શુક્લધ્યાનમાં પણ સમજવું.
અહીં આ તાત્પર્ય છે કે પ્રાથમિક જીવોને ચિત્તને સ્થિર કરવા માટે અને વિષયકષાયરૂપ દુર્ગાનની વંચનાથે પરંપરાએ મુક્તિનું કારણ એવું અહ“તાદિ પરદ્રવ્ય ધ્યાવવા યોગ્ય છે, પછી ચિત્ત જ્યારે સ્થિર થાય ત્યારે સાક્ષાત્ મુક્તિનું કારણ એવું સ્વશુદ્ધાત્મતાવ જ ધ્યાવવા ગ્ય છે, ત્યાં એકાંત નથી, એ પ્રમાણે સાધ્યસાધકભાવે જાણીને ધ્યેયના વિષયમાં વિવાદ કરવો નહિ. ૩૩.
હવે સામાન્યનું ગ્રાહક, નિર્વિકલ્પ સત્તાવલોકનરૂપ દર્શનનું કથન કરે છે – ૧ આત્મા કર્તાપણે આત્મસ્વરૂપ અધિકરણમાં આત્મારૂપ કરણ વડે ( સાધન વડે ) આત્મારૂપ કર્મને ક્ષણ–અન્તર્મુહૂર્ત માત્ર ઉપજાવતે થક-નિર્વિકલ્પ સમાધિવડે આરાધતે થકે સ્વયમેવ જ સર્વ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org