SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ યાગી-દેવવરચિત [ अ० २ छोड़ा 30 अथ स्वपरद्रव्यं ज्ञात्वा रागादिरूपपरद्रव्यविषयसंकल्प विकल्पत्यागेन स्वस्वरूपे अवस्थानं ज्ञानिनां चारित्रमिति प्रतिपादयति ૧૯૮ १५६) जाणवि मण्णवि अप्पु परु जो पर - भाउ चएइ । सो णिउ सुद्धउ भावडर णाणिहिं चरण हवेइ ॥ ३० ॥ ज्ञात्वा मत्वा आत्मानं परं यः परभावं त्यजति । स निजः शुद्धः भावः ज्ञानिनां चरणं भवति ॥ ३० ॥ जावि इत्यादि । जाणवि सम्यग्ज्ञानेन ज्ञात्वा न केवलं ज्ञात्वा मण्णवि तच्चार्थश्रद्धा लक्षण परिणामेन मत्वा श्रद्धाय | कम् । अप्पु परु आत्मानं च परं च जो यः कर्ता परभाउ परभावं चएइ त्यजति सो स पूर्वोक्तः णिउ निजः सुद्धउ भावडउ शुद्धो भावो णाणिहिं चरणु हवे ज्ञानिनां पुरुषाणां चरणं भवतीति । तद्यथा । वीतरागसहजानन्दैकस्वभावं स्वद्रव्यं तद्विपरीतं परद्रव्यं च संशयविपर्ययानध्यवसायरहितेन ज्ञानेन पूर्वं ज्ञात्वा शङ्कादिदोषरहितेन सम्यक्त्वपरिणामेन श्रद्धाय च यः कर्ता मायामिथ्यानिदानशल्यप्रभृतिसमस्त चिन्ताजाल ગાથા-૩૦ अन्वयार्थः-[ आत्मानं परं ] स्वपरने [ ज्ञात्वा ] सम्यग्ज्ञानथी लगीने, तेभ ४ [ मत्वा ] तत्त्वार्थ श्रद्धानस्व३५ परिणामथी श्रद्धीने पशु [ यः | [ परभावं । परलावने [ त्यजति ] छोडे छे [ सः निजशुद्धभावं ] ते निशुद्धभाव [ ज्ञानीनां चरणं ज्ञानी पुरुषोनुं यरित्र [ भवति ] छे. ભાવા:-વીતરાગ સહજ આનંદ જ જેના એક સ્વભાવ છે એવા સ્વદ્રવ્યને અને તેનાથી વિપરીત પરદ્રવ્યને સશય, વિષય અને અનધ્યવસાય રહિત એવા જ્ઞાન વડે જાણીને અને શ‘કાદિ દોષ રહિત એવા સમ્યક્ત્વ પરિણામથી શ્રદ્ધીને, માયા, મિથ્યાત્વ અને નિદાન એ ત્રણ શલ્યથી માંડીને સમસ્ત ચિંતાજાલના ત્યાગ વડે, પરમાનંદરૂપ સુખરસાસ્વાદથી તૃપ્ત થઈને જે સ્થિતિ રહે છે તે પુરુષ જ અભેદથી ( अलेहनयथी ) निश्चययारित्र छे. 30 આ પ્રમાણે મેક્ષ, મેાક્ષલ, મેાક્ષમાર્ગાદિના પ્રતિપાક બીજા મહાધિકારમાં નિશ્ચયવ્યવહારમેાક્ષમાર્ગની મુખ્યતાથી ત્રણ ગાથાસૂત્રેા, છ દ્રવ્યાની શ્રદ્ધા જેનું સ્વરૂપ છે એવા વ્યવહારસમ્યક્ત્વના વ્યાખ્યાનની મુખ્યતાથી ચૌદ સભ્યશ્ચારિત્રની મુખ્યતાથી બે સૂત્ર એ પ્રમાણે સમુઢાયરૂપે ગાથાસૂત્રા સમ્યજ્ઞાન અને ઓગણીસ સૂત્રેાનુ` સ્થલ સમાપ્ત થયું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005264
Book TitleParmatma Prakash
Original Sutra AuthorN/A
AuthorAmrutlal M Zatakiya
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year1980
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy