________________
૧૮૮
યેગીન્દુદેવવિરચિત
[ અ૨ દેહ ૨૫
इत्थु जगि अत्र जगति सगुणहिं णिवसहिं निश्चयनयेन स्वकीयगुणेषु निवसन्ति 'सगुणहिं ' तृतीयान्तं करणपदं स्वगुणेष्वधिकरणं कथं जातमिति । ननु कथितं पूर्व प्राकृते कारकव्यभिचारो लिङ्गव्यभिचारश्च क्वचिद्भवतीति । कानि निवसन्ति ताई पूर्वोक्तानि जीवादिषइद्रव्याणीति । तद्यथा । यद्यप्युपचरितासद्भूतव्यवहारेणाधाराधेयभावेनैकक्षेत्रावगाहेन तिष्ठन्ति तथापि शुद्धपारिणामिकपरमभावग्राहकेण शद्धद्रव्यार्थिकनयेन संकरव्यतिकरपरिहारेण स्वकीयस्वकीयसामान्यविशेषशुद्धगुणान्न ત્યગ્રતીતિ ! વત્રાહુ ગમવારમટ્ટઃ | હે માવન સોળસ્તાવસંધ્યાતા ઘરમાણે भणितः तिष्ठति तत्रासंख्यातप्रदेशलोके प्रत्येकं प्रत्येकमसंख्येयप्रदेशान्यनन्तजीवद्रव्याणि, तत्र चकैके जीवद्रव्ये कर्मनोकर्मरूपेणानन्तानि पुद्गलपरमाणुद्रव्याणि च तिष्ठन्ति तेभ्योऽप्यनन्तगुणानि शेषपुद्गलद्रव्याणि तिष्ठन्ति तानि सर्वाण्यसंख्येयप्रदेशलोके कथमवकाशं लभन्ते इति पूर्वपक्षः । भगवान् परिहारमाह । अवगाहनशक्तियोगादिति । तथाहि । यथैकम्मिन् गूढनागरसगद्याणके शनसहस्रलक्षसुवर्णसंख्याप्रमितान्यवकाशं लभन्ते, अथवा यथैकस्मिन् प्रदीपप्रकाशे बहवोऽपि प्रदीषप्रकाशा अवकाशं लभन्ते, अथवा यथैकस्मिन् भस्मघटे जलघटः सम्यगवकाशं
આ કથન સાંભળીને પ્રભાકરભટ્ટ પૂછે છે કે હે ભગવાન! પરમાગમમાં લેકને અસંખ્યાત પ્રદેશી કહ્યું છે, તે અસંખ્યાત પ્રદેશી લોકમાં પ્રત્યેક પ્રત્યેક અસંખ્યાતપ્રદેશી એવા અનંત જીવદ્રવ્યો અને તે એક એક છવદ્રવ્યમાં કર્મ-કર્મરૂપે અનંત પુદગલ પરમાણુદ્રવ્ય રહે છે. તે અનંત પુદ્ગલપરમાણદ્રવ્યથી પણ અનંતગુણા બાકીના પુદગલ પરમાણુ દ્રવ્ય રહે છે,–તો તે સર્વ દ્રવ્યો અસંખ્યપ્રદેશવાળા લોકમાં કેવી રીતે અવકાશ પામે (રહી શકે )? એવો પૂર્વપક્ષ છે.
ભગવાન શ્રી ગુરુ તેનો પરિહાર કહે છે. અવગાહનશક્તિને લીધે ( આકાશમાં અવકાશ દેવાની શક્તિ છે તેના કારણે પૂર્વોક્ત છ દ્રવ્ય એકક્ષેત્રાવગાહે રહે છે. ) તે આ પ્રમાણે–
(૧) જેવી રીતે એક ગૂઢ નાગરસગુટિકામાં સે હજાર લાખ જેટલી સંખ્યાનું સુવર્ણ રહે છે, (૨) અથવા જેવી રીતે એક દીવાના પ્રકાશમાં ઘણું દીવાને પ્રકાશ અવકાશ પામે છે, અથવા (૩) જેવી રીતે એક રાખના ઘડામાં પાણીને ઘડો સારી રીતે સમાઈ જાય છે ( જેવી રીતે ઘડા જેટલી રાખમાં ઘડા જેટલું પાણી પૂરતું શેષાઈ જાય છે ) અથવા (૪) જેવી રીતે એક ઊંટણીના દૂધના ઘડામાં મધને ઘડો સમાઈ જાય છે અથવા (૫) જેવી રીતે એક ભૂમિઘરમાં (ભેરામાં)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org