________________
યોગીન્દુ દેવવિરચિત
[દેહા ૧सुद्धणया" सर्वे जीवाः शुद्धबुद्धै कस्वभावाः । केन जाताः । ध्यानाग्निना करणभूतेन ध्यानशब्देन आगमापेक्षया वीतरागनिर्विकल्पशुक्लध्यानम् , अध्यात्मापेक्षया वीतरागनिर्विकल्परूपातीतध्यानम् । तथा चोक्तम्-" पदस्थं मन्त्रवाक्यस्थं पिण्डस्थं स्वात्मचिन्तनम् । रूपस्थं सर्वचिद्रूपं रूपातीतं निरअनम् ॥” तच्च ध्यान वस्तुवृत्त्या शुद्धात्मसम्यश्रद्धानज्ञानानुष्ठानरूपाभेदरत्नत्रयात्मकनिर्विकल्पसमाधिसमुत्पन्नवीतरागपरमानन्दसमरसीभावसुखरसास्वादरूपमिति ज्ञातव्यम् । किं कृत्वा जाताः । कर्ममलकलङ्कान् दग्ध्वा कर्ममलशब्देन द्रव्यकर्मभावकर्माणि गृह्यन्ते । पुद्गल पिण्डरूपाणि ज्ञानावरणादीन्यष्टौ द्रब्यकर्माणि, रागादिसंकल्पविकल्परूपाणि पुनर्भावकर्माणि । द्रव्यकर्मदहनमुनुपचरितासद्भूतव्यवहारनयेन, भावकर्मदहनं पुनरशुद्धनिश्चयेन शुद्धनिश्चयेन बन्धमोक्षौ न स्तः । इत्थभूतकर्ममलकलङ्कान् दग्ध्वा कथंभूता जाताः । नित्य निरञ्जनज्ञानमयाः । क्षणिकैकान्तवादिसौगत-मतानुसारि
શા કારણથી (તેઓ કાર્યસમયસારરૂપ સિદ્ધ પરમાત્મા થયા છે )? કરણરૂપ ધ્યાનાગ્નિ વડે (તેઓ કાર્ય સમયસારરૂપ સિદ્ધ પરમાત્મા થયા છે ). ધ્યાન' શબ્દથી આગમની અપેક્ષાએ વીતરાગ નિર્વિકલ્પ શુક્લધ્યાન અને અધ્યાત્મની અપેક્ષાએ વીતરાગ નિર્વિકલ્પ રૂપાતીતધ્યાન સમજવું. કહ્યું છે કે ( દ્રવ્યસંગ્રહ પૃષ્ઠ ૨૩૨, ૬પ્રા. પૃષ્ઠ ૨૩૬) “ઘર્થ મFaષાચલ્થ પિંથે રથામિવિરતનમ પથં
નિpi હાતીત નિરંજન " ( અર્થ-મંગવામાં સ્થિત તે “પદસ્થ” ધ્યાન છે, નિજ આત્માનું ચિંતન તે “પિંડસ્થ ધ્યાન છે; સર્વચિકૂપનું ચિંતન તે “રૂપસ્થ ” ધ્યાન છે અને નિરંજનનું ધ્યાન તે રૂપાતીત ધ્યાન છે. ) અને તે ધ્યાન વસ્તુવૃત્તિથી શુદ્ધ આત્માનાં સમ્યફ શ્રદ્ધાન, સમ્યગજ્ઞાન, સમ્યગ્ર અનુષ્ઠાનરૂપ અભેદ રત્નત્રયામક નિર્વિકલ્પ સમાધિથી સમુત્પન્ન વીતરાગ પરમાનંદમય સમરસીભાવસુખરસના આસ્વાદરૂપ છે એમ જાણવું.
શું કરીને ( તેઓ કાર્ય સમયસારરૂપ સિદ્ધ પરમાત્મા ) થયા છે? કર્મમલરૂપ કલંકોને દગ્ધ કરીને તેઓ કાર્યસમયસારરૂપ સિદ્ધ પરમાત્મા થયા છે. ) અહીં “કમમલ' શબ્દથી દ્રવ્યકર્મો અને ભાવકર્મો સમજવાં. પુદ્ગલપિંડરૂપ જ્ઞાનાવરણાદિ આઠ દ્રવ્યક છે અને રાગાદિસંકલ્પવિકલ્પરૂપ ભાવક છે. દ્રવ્યકર્મોનું દહન અનુપચરિત અસદભૂત વ્યવહારનયથી છે અને ભાવકર્મોનું દહન અશુદ્ધ નિશ્ચયનયથી છે, શુદ્ધ નિશ્ચયનયથી તે બંધમોક્ષ નથી.
આવા કર્મમલરૂપી કલંકને દગ્ધ કરીને તેઓ કેવા થયા છે? આવા કર્મ મલરૂપી કલકને દગ્ધ કરીને તેઓ નિત્ય નિરંજન જ્ઞાનમય થયા છે (૧) ક્ષણિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org