________________
—દાહા ૧૭ |
नुकम्पास्तिक्याभिव्यक्तिलक्षणं सरागसम्यक्त्वं भण्यते, तदेव व्यवहारसम्यक्त्वमिति तस्य विषयभूतानि द्रव्याणीति । वीतरागसम्यक्त्वं निजशुद्धात्मानुभूतिलक्षणं वीतरागचारित्राविनाभूतं तदेव निश्चयसम्यक्त्वमिति । अत्राह प्रभाकरभट्टः । निजशुद्धात्मैवोपादेय इति रुचिरूपं निश्वयसम्यक्त्वं भवतीति बहुधा व्याख्यातं पूर्व भवद्भिः, इदानीं पुनः वीतरागचारित्राविनाभूतं निश्चयसम्यक्त्वं व्याख्यातमिति पूर्वापरविरोधः कस्मादिति चेत् । निजशुद्धात्मैवोपादेय इति रुचिरूपं निश्चयसम्यक्त्वं गृहस्थावस्थायां तिर्थकरपरमदेव भरत सगररामपाण्डवादीनां विद्यते, न च तेषां वीतरागचास्त्रिमस्ताति परस्परविरोधः, अस्ति चेत्तर्हि तेषामसंयतत्वं कथमिति पूर्वपक्ष: । तत्र परिहारमाह । तेषां शुद्धात्मोपादेयभावनारूपं निश्चयसम्यक्त्वं विद्यते परं किंतु चारित्रमोहोदयेन स्थिरता नास्ति व्रतप्रतिज्ञाभङ्गो भवतीति तेन कारणेन संयता वा भण्यन्ते । शुद्धात्मभावनाच्युताः सन्तः भरतादयो निर्दोषपरमात्मनामर्हत्सिद्धानां गुणस्तववस्तुस्तवरूपं स्तवनादिकं कुर्वन्ति तच्चरित - पुराणादिकं च समाकर्णयन्ति तदाराधकपुरुषाणामाचार्योपाध्यायसाधूनां विषयकपाय
પરમાત્મપ્રકાશ
આ કથન સાંભળીને અહીં પ્રભાકરભટ્ટ પૂછે છે કે હે પ્રભુ ! એક નિજશુદ્ધ આત્મા જ ઉપાદેય છે ’ એવી રુચિરૂપ નિશ્ચયસમ્યકૃત્વ છે ’ એમ આપે પૂર્વે અનેકવાર કહ્યું છે અને અહીં આપ વીતરાગચારિત્રની સાથે અવિનાભૂત નિશ્ર્ચયસમ્યક્ત્વ હોય છે એમ આપે કહ્યું, તેા તેમાં પૂર્વાપર વિરાધ આવે છે. તે કેવી રીતે વિરોધ આવે છે એમ કહેા તા તેનુ કારણ આ છે કે નિજશુદ્ધ આત્મા જ ઉપાદેય છે એવી રુચિરૂપ નિશ્ચયસમ્યક્ત્વ ગૃહસ્થાવસ્થામાં તીર્થંકર પરમદેવ, ભરતચક્રવર્તી, સગરચક્રવર્તી, રામ, પાંડવ આદિ મહાપુરુષોને હાય છે પણ તેમને વીતરાગરિત્ર હાતું નથી, તે। એ પ્રમાણે પરસ્પર વિરોધ આવે છે. જો આપકા કે તેમને વીતરાગ ચારિત્ર હાય છે તે તેમને અસયતપણુ કહ્યુ છે તે કેવી રીતે ઘટી શકે ?
૧૭૫
તેના પરિહાર કહે છે તે મહાપુરુષાને શુદ્ધ આત્મા ઉપાદેય છે ’એવી ભાવનારૂપ નિશ્ર્ચયસમ્યક્ત્વ હોય છે, પણ ચારિત્રમાહના ઉદયથી સ્થિરતા હાતી નથી, વ્રતપ્રતિજ્ઞાના ભંગ થાય છે, તે કારણે તેમને અસયત કહ્યા છે.
Jain Education International
શુદ્ધ આત્માની ભાવનાથી ચુત થતા થકા ( જ્યારે શુદ્ધ આત્માની ભાવના રહેતી નથી ત્યારે ) ભરતાદિ અહંત સિદ્ધ એવા નિર્દોષ પરમાત્માના ગુણસ્તવન, વસ્તુસ્તવનરૂપ સ્તવનાદિ કરે છે અને તેમનાં ચરિત્ર તથા પુરાણાદિક સાંભળે છે. તેમના આરાધક પુરુષા એવા આચાય ઉપાધ્યાય અને સાધુઓને વિષચકષાયના
For Private & Personal Use Only
www.jainelibrary.org