________________
૧૭૨
યોગીન્દ્રદેવવિરચિત
[ અ. ૨ દોહા ૧૫
कारणभूतेन परमागमज्ञानेन परिच्छिनत्तीति । न केवलं परिच्छिनत्ति तह तथैव जगि इह जगति मण्णइ मन्यते निजात्भद्रव्यमेवोपादेयमिति रुचिरूपं यन्निश्चयसम्यक्त्वं तस्य परंपरया कारणभूतेन-"मूढत्रयं मदाश्चाष्टौ तथानायतनानि षट् । अष्टौ शङ्कादयश्चेति दृग्दोषाः पञ्चविंशतिः" इति श्लोककथितपश्चविंशतिसम्यक्त्वमलत्यागेन श्रद्दधातीति । एवं द्रव्याणि जानाति श्रदधाति । को सौ । अप्पहं केरउ भावडउ आत्मनः संबन्धिभावः परिणामः । किविशिष्टो भावः । अविचलु अविचलोऽपि चलमलिनागाढदोषरहितः दंसणु दर्शनं सम्यक्त्वं भवतीति । क एव । सो जि स एव पूर्वोक्तो जीवभाव इति । अयमत्र भावार्थः । इदमेव सम्यक्त्वं चिन्तामणि रिदमेव कल्पवृक्ष इदमेव कामधेनुरिति मत्वा भोगाकांक्षास्वरूपादिसमस्त विकल्पजाल वर्जनीयमिति । तथा चोक्तम्
દ્રવ્યનું પરિ છેદન કરે છે, માત્ર પરિચ્છેદન કરે છે એટલું જ નહિ પણ,
નિજ આત્મદ્રવ્ય જ ઉપાદેય છે ” એવી ચિરૂપ જે નિશ્ચયસમ્યક્ત્વ છે તેની પરંપરાએ કારણભૂત એવા “મૂર્ચ માધાણી તથાનાયતનાનિ પદ્ ! સદી શક્રાદયતિ air iાવંશતઃ ” ( શ્રી સોમદેવ યશતિલક પૃષ્ઠ ૧૨૪ ) ( અથ:-ત્રણ મૂઢતા, આઠ મદ, ઉછ અનાયતન, આઠ શંકાદિ અંગે–એ પ્રમાણે સમ્યગ્દર્શનના પચ્ચીશ દોષ છે. ) એમ શ્લોકમાં કહ્યા પ્રમાણે સમ્યકત્વના પચીશ મલના ત્યાગ વડે દ્રવ્યની શ્રદ્ધા કરે છે. આ રીતે દ્રવ્યોને આત્માને અવિચલ ચલ, મલ, અગાઢ દોષ રહિત પરિણામ-પૂર્વોક્ત છવભાવ-જાણે છે, શ્રદ્ધે છે તે સમ્યક્ત્વ છે.
અહીં આ ભાવાર્થ છે કે આ જ સમ્યકત્વ ચિંતામણિ છે, આ જ કલ્પવૃક્ષ છે, આ જ કામધેનુ છે એમ જાણીને ભેગ, આકાંક્ષા સ્વરૂપથી માંડીને સમસ્ત વિકલ્પ જાલને છોડવા ચોગ્ય છે. કહ્યું પણ છે કે-“સુતે વિતામણિચ્ચ
દે ચર્ચા જુદુનઃ | કામધેનુધરે તર્જ જ પ્રાર્થના ” ( અથ:–જેના હાથમાં ચિંતામણિરત્ન છે, જેને ઘેર કલ્પવૃક્ષ છે, જેના ધનમાં કામધેનું છે તેને અન્ય પ્રાર્થના કરવાની શી જરૂર છે ? ) ૧૫
૧. ત્રણ મૂઢતા-દેવમૂઢતા, ગુરુમૂઢતા, ધર્મમૂઢતા. ૨. આઠ મદ–જાતિમદ, કુલમદ, ધનમદ, રૂ૫મદ, તપમદ, બલમદ, વિદ્યામ, રાજમદ. ૩. છ અનાયતન-કુદેવ, કુગુરુ અને કુધર્મની અને એ ત્રણેના આરાધકોની પ્રશંસા. ૪. આઠ અંગે–શંકા, કાંક્ષા, વિચિકિત્સા, મૂઢતા, પરદેલ-કથન, અસ્થિરકરણ, સાધર્મીઓ પ્રત્યે પ્રેમ
ન રાખો, અપ્રભાવના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org