________________
ચેાગી-દેવવિરચિત
[ २५० २ होला १४
परमात्मा
जं इत्यादि । जं यत् बोल्ल ब्रूते । कोऽसौ कर्ता । ववहारणउ व्यवहारनयः । यत् किं ब्रूते । दंसणु णाणु चरितु सम्यग्दर्शनज्ञानचारित्रत्रयं तं पूर्वोक्तं भेदरत्नत्रयस्वरूपं परियाणहि परि समन्तात् जानीहि । जीव तुहुं हे जीव त्वं कर्ता । जें येन भेदरत्नत्रयपरिज्ञानेन परु होहि परः उत्कृष्टो भवसि त्वम् । पुनरपि किंविशिष्टस्त्वम् । पवित्तु पवित्रः सर्वजनपूज्य इति । तद्यथा । हे जीव सम्यग्दर्शनज्ञानचारित्ररूपनिश्चयरत्नत्रयलक्षणनिश्चयमोक्षमार्गसाधकं व्यवहारमोक्षमार्ग जानीहि । त्वं येन ज्ञातेन कथंभूतो भविष्यसि । परंपरया पवित्रः भविष्यसि इति । व्यवहारनिश्चयमोक्षमार्गस्वरूपं कथ्यते । तद्यथा । वीतरागसर्वज्ञप्रणीत इद्रव्यादिसम्यक् श्रद्धानज्ञानवताद्यनुष्ठानरूपो व्यवहारमोक्षमार्गः निजशुद्धात्म सम्यकश्रद्धानज्ञानानुष्ठानरूपो निश्चयमार्गः । अथवा साधको व्यवहारमोक्षमार्गः, साध्यो निश्चयमोक्षमार्गः । अत्राह शिष्यः । निश्चय मोक्षमार्गों निर्विकल्प: तत्काले सविकल्पमोक्षमार्गों नास्ति कथं साधको भवतीति । अत्र परिहारमाह । भूतनैगमनयेन परंपरया भवतीति । अथवा सविकल्पनिर्विकल्पभेदेन निश्चयमोक्षमार्गों द्विधा, तत्रानन्तज्ञानरूपोऽहमित्यादि सविकल्परूपसाधको भवति, निर्विकल्पसमाधिरूपो साध्यो भवतीति भावार्थ: ॥ सविकल्प निर्विकल्प निश्चयमोक्षमार्गविषये संवाद
१७०
ભાવાર્થ:—હૈ જીવ ! તું સમ્યગ્દ નજ્ઞાનચારિત્રરૂપ નિશ્ચયરત્નત્રયસ્વરૂપ નિશ્ચયમેાક્ષમાના સાધક એવા વ્યવહારમાક્ષમાને જાણ કે જેને જાણવાથી તું પરપરાએ પવિત્ર પરમાત્મા થઈશ.
વ્યવહારનિશ્ચયમાક્ષમાનુ સ્વરૂપ કહે છે. તે આ પ્રમાણે-વીતરાગસજ્ઞપ્રણીત છ દ્રવ્યાદિનું સમ્યગ્ર શ્રદ્ધાન, તેમનું સમ્યજ્ઞાન અને વ્રતાદિનું અનુષ્ઠાનરૂપ વ્યવહારમેાક્ષમાર્ગ છે, નિજ શુદ્ધ આત્માનાં સમ્યક્શ્રદ્ધાન, સમ્યજ્ઞાન અને સમ્યઅનુષ્ઠાનરૂપ નિશ્ચયમે ક્ષમાગ છે; અથવા વ્યવહારમેાક્ષમાગ સાધક છે; નિશ્ચયમે ક્ષમાગ સાધ્ય છે.
આ કથન સાંભળીને અહીં શિષ્યે પ્રશ્ન કર્યા કે નિશ્ચયમેાક્ષમાગતા નિર્વિકલ્પ છે, તે સમયે ( નિર્વિકલ્પ નિશ્ચયમાક્ષમાર્ગ વખતે તે ) સવિકલ્પ મેાક્ષમાર્ગ તે હાતે નથી. તેા પછી વ્યવહારમેાક્ષમાર્ગ કેવી રીતે સાધક છે ? અહીં પ્રશ્નનેા પરિહાર કરે :~ ભૂતનૈગમનયથી પરંપરાએ ( સાધક ) છે. અથવા નિશ્ચયમેાક્ષમાગ સવિકલ્પ નિર્વિકલ્પના ભેદથી બે પ્રકારના છે. ત્યાં · હું અનતજ્ઞાનરૂપ છું ઈત્યાદિ વિકલ્પરૂપ સાધક છે, અને નિર્વિકલ્પ સમાધિરૂપ સાધ્ય છે એવા ભાવાર્થી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org