________________
૧૬૮
યેગીન્દુદેવાવિરચિત
[ અ. ૨ દેહા ૧૩
ज्ञानचारित्रत्रयं भवतीति मोक्वहं कारणु निश्चयेन मोक्षस्य कारण एक एव सो जि स एव निश्चयरत्नत्रयपरिणतो जीव इति । तथाहि । यः कर्ता निजात्मानं मोक्षस्य कारणभूतेन आत्मना कृत्वा पश्यति निर्विकल्परूपेणावलोकयति । अथवा तत्वार्थश्रद्धानापेक्षया चलमलिनागाढपरिहारेण शुद्धात्मैवोपादेय इति रुचिरूपेण निश्चिनोति न केवलं निश्चिनोति वीतरागस्वसंवेदनलक्षणाभेदज्ञानेन जानाति परिच्छिनत्ति । न केवलं परिच्छिनत्ति । अनुचरति रागादिसमस्तविकल्पत्यागेन तत्रैव निजस्वरूपे स्थिरीभवतीति स निश्चयरत्नत्रयपरिणतः पुरुष एव निश्चयमोक्षमार्गों भवतीति । अत्राह प्रभाकरभट्टः । तत्त्वार्थ श्रद्धानरुचिरूपं सम्यग्दर्शनं मोक्षमार्गों भवति नास्ति दोषः, पश्यति निर्विकल्परूपेणावलोकयति इत्येवं यदुक्तं तत्सत्तावलोकदर्शनं कथं मोक्षमार्गों भवति यदि भवति चेत्तर्हि तत्सत्तावलोकदर्शनमभव्यानामपि विद्यते तेषामपि मोक्षो
भवति स चागमविरोधः इति । परिहारमाह । तेषां निर्विकल्पसत्तावलोकदर्शनं દોને તજીને “એક શુદ્ધ આત્મા જ ઉપાદેય છે એવી ચિરૂપે નિર્ણય કરે છે, માત્ર નિશ્ચય કરે છે એટલું જ નહિ પણ વીતરાગસ્વસંવેદન જેનું લક્ષણ છે એવા અભેદજ્ઞાનથી જાણે છે–પરિચ્છેદન કરે છે, માત્ર પરિચ્છેદન કરે છે એટલું જ નહિ પણ રાગાદિ સમસ્ત વિકલ્પને ત્યાગ કરીને અનુચરે છે–ત્યાંજ–નિજસ્વરૂપમાં જસ્થિર થાય છે તે નિશ્ચયરત્નત્રય પરિણત પુરુષ જ નિશ્ચયમેક્ષમાર્ગ છે.
એવું કથન સાંભળીને અહીં પ્રભાકરભટ્ટ પૂછે છે કે હે પ્રભુ! તત્વાર્થ શ્રદ્ધાનરુચિરૂપ સમ્યગ્દર્શન મેક્ષમાર્ગ છે, એમાં તે દોષ નથી. ( એ તે બરાબર છે. ) પણ ‘દેખે છે -નિર્વિકલ્પરૂપે અવલોકે છે તે દર્શન ” એ પ્રમાણે આપે જે કહ્યું તે સત્તાવલોકનરૂપ દન કેવી રીતે મોક્ષનું કારણ થાય ? જે આપ કહેશો કે તેવું દેખાવારૂપ દર્શન મિક્ષનું કારણ થાય તે તે સત્તાવલેકનદર્શને અભવ્યોને પણ વતે છે, તે તેમને પણ મોક્ષ થાય. પણ અભવ્યને મોક્ષ થાય તે આગમને વિરોધ આવે છે.
તેનો પરિહાર:–અમોને નિર્વિકલ્પસત્તાવલોકનદર્શન બહારના વિધ્યમાં વર્તે છે, પણ અંતરંગ શુદ્ધાત્મતત્ત્વના વિષયમાં વર્તતું નથી ( અભવ્યને જે દેખવારૂપ દર્શન છે તે બાહ્યપદાર્થોનું છે, અંતરંગ શુદ્ધાત્મતત્ત્વનું દર્શન તે અભવ્યોને હેતું નથી. ) તમે કહેશે કે કેમ ? તે તેનું સમાધાન:–તે અભને મિથ્યાત્વાદિ ૧ પાઠાન્તર–અવતરતિમતિ ૨ પાઠાન્તર–મતિ મથg
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org