________________
-होहा १२३*3 ]
कथं जातमिति चेत् । परिहारमाह । प्राकृते क्वचित्कारक - व्यभिचारो भवति लिङ्गव्यभिचारश्च । इदं सर्वत्र ज्ञातव्यम् | मोक्खहं कारणु मोक्षस्य कारणं rasउ एतावदेव | विषयकपायरतचित्तस्य व्यावर्तनेन स्वात्मनि स्थापनं अण्णु ण अन्यत् किमपि न मोक्षकारणम् । अन्यत् किम् । तन्तु तन्त्रं शास्त्रमौषधं वा मंतु मन्त्राक्षरं चेति । तथाहि । शुद्धात्मतच्चभावनाप्रतिकूलेषु विषयकषायेषु गच्छत् सत् मनो वीतराग निर्विकल्प स्वसंवेदनज्ञानबलेन व्यावर्त्य निजशुद्धात्मद्रव्ये स्थापयति यः स एव मोक्षं लभते नान्यो मन्त्रतन्त्रादिवलिष्ठोऽपीति भावार्थः || १२३३ ||
પરમાત્મપ્રકાશ
एवं परमात्मप्रकाशवृत्तौ प्रक्षेपकश्यं विहाय त्र्यधिकविंशत्युत्तरशत दोहक सूत्रैस्त्रिविधात्मप्रतिपादकतामा प्रथम महाधिकारः समाप्तः ॥ १ ॥
૧૫૧
ભાવાથ:—જે ( જે કેાઇ આસન્ન ભવ્ય જીવ) શુદ્ધાત્મતત્ત્વની ભાવનાથી પ્રતિકૂલ વિષયકષાયમાં જતાં મનને વીતરાગ નિર્વિકલ્પ સ્વવેદન જ્ઞાનના અલ વડે વ્યાવૃત્ત કરીને ( પાછું વાળીને ) નિજશુદ્ધાત્મદ્રવ્યમાં સ્થાપે છે તે જ મેાક્ષ પામે છે. બીજો મંત્ર, તંત્ર આદિમાં બલિષ્ઠ હાવા છતાં પણ મેાક્ષ પામતા નથી. ૧૨૨૩.
Jain Education International
આ પ્રમાણે પરમાત્મપ્રકાશની વૃત્તિમાં ત્રણ પ્રક્ષેપકાને છેડીને એકસે ત્રેવીસ દોહકસૂત્રોથી ત્રણ પ્રકારના આત્માના પ્રતિપાદક નામના પ્રથમ મહાધિકાર સમાપ્ત થયેા. ઇતિ પ્રથમ મહાધિકાર.
For Private & Personal Use Only
www.jainelibrary.org