________________
-દોહા ૧૧૫]
પરમાત્મપ્રકાશ
૧૩૯
जइ इत्यादि । जइ णिविसद्ध वि यदि निमिषार्धमपि कु वि करइ कोऽपि कश्चित् करोति । किं करोति । परमप्पइ अणुराउ परमात्मन्यनुरागम् । तदा किं करोति । अग्गिकणी जिम कट्टगिरी अग्निकणिका यथा काष्ठगिरिं दहति तथा डहइ असेसु वि पाउ दहत्यशेष पापमिति । तथाहि-ऋद्धिगौरवरसगौरवकवित्ववादित्वगमकत्ववाग्मित्वचतुर्विधशब्दगौरवस्वरूपप्रभृतिसमस्त विकल्पजालत्यागरूपेण महाबातेन प्रज्वलिता निजशुद्धात्मतत्वध्यानाग्निकणिका १स्तोकाग्निकेन्धनराशिमिवान्तर्मुहूर्तेनापि चिरसंचितकर्मराशिं दहतीति । अत्रैवंविधं शुद्धात्मध्यानसामर्थ्यं ज्ञात्वा तदेव निरन्तरं भावनीयमिति भावार्थः ॥ ११४ ॥
अथ हे जीव चिन्ताजालं मुक्त्वा शुद्धात्मस्वरूपं निरन्तरं पश्येति निरूपयति११६) मेल्लिवि सयल अवक्खडी जिय णिचितउ होइ ।
चित्तु णिवेसहि परमपए देउ णिरंजणु जोइ ॥ ११५॥ નિમિષ માત્ર પણ [vમામનિ અનુરાધ ] પરમાત્મામાં અનુરાગ | ત ] કરે તે તે, જેવી રીતે (મિયfor ] અગ્નિની એક કણી [ કાછબિf | કાષ્ટના પહાડને [ રતિ ] ભસ્મ કરી નાખે છે તેવી રીતે, [ પમ્ મfપ ] સંપૂર્ણ પાપનો નાશ કરી નાખે છે.
ભાવાર્થ:-ઋદ્ધિનો ગર્વ, રસને ગર્વ, ( રસાયનનો ગર્વ અર્થાત્ પારા વગેરે ધાતુઓને ભસ્મ કરવાને મદ, અથવા નવ રસ જાણવાનો મદ ) અને કવિકલાનો મદ, વાદમાં જીતવાને મદ, શાસ્ત્રની ટીકા બનાવવાને મદ, શાસ્ત્રનું વ્યાખ્યાન કરવાનો મઢ આ ચાર શબ્દગૌરવ–એ ગર્વાદિસ્વરૂપથી માંડીને સમસ્ત વિકલ્પજાલોના ત્યાગરૂપ પંચડ પવનથી પ્રજ્વલિત નિજ શુદ્ધ આત્મતત્ત્વના ધ્યાનરૂપ અગ્નિકણિકા, જેવી રીતે અગ્નિની નાની કણી ઇન્ધનના પહાડને ભસ્મિભૂત કરી નાખે છે, તેવી રીતે, દીર્ઘકાલથી સંચિત કરેલા ( અનેક ભવમાં સંચિત કરેલા ) કર્મરાશિને અન્તમુહૂર્તમાં ભસ્મ કરી નાખે છે-નષ્ટ કરી દે છે.
અહીં આવું શુદ્ધાત્મધ્યાનનું સામર્થ્ય જાણીને તે જ નિરંતર ભાવવાયેગ્ય છે. એવો ભાવાર્થ છે. ૧૧૪.
હવે હે જીવ ! ચિતાજાળને ત્યાગ કરીને શુદ્ધાત્મસ્વરૂપને તું નિરંતર દેખ એમ કહે છે –
૧ પાઠાન્તર:-રતifજ્ઞ=સ્તક્રિક્રિાનિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org