________________
-होडा ८८] પરમાત્મપ્રકાશ
૧૨૧ बोधसिद्धिः अन्तर्मुहूर्तेन निर्वृत्ता । अत्राह शिष्यः । यद्यन्तर्मुहर्तपरमात्मध्यानेन मोक्षो भवति तर्हि इदानीमस्माकं तद्धयानं कुर्वाणानां किं न भवति । परिहारमाह । यादृशं तेषां प्रथमसंहननस हितानां शुक्लध्यानं भवति तादृशमिदानीं नास्तीति । तथा चोक्तम्-“ अत्रेदानी निषेधन्ति शुक्लध्यानं जिनोत्तमाः । धर्मध्यानं पुनः प्राहुः श्रेणिभ्यां प्राग्विवर्तनम् ॥” । अत्र येन कारणेन परमात्मध्यानेनान्तर्मुहर्तेन मोक्षो लभ्यते तेन कारणेन संसारस्थितिच्छेदनार्थमिदानीमपि तदेव ध्यातव्यमिति भावार्थः ॥ ९७ ॥
अथ अस्य वीतरागमनसि शुद्धात्मभावना नास्ति तस्य शास्त्रपुराणतपश्चरणानि किं कुर्वन्तीति कथयति९९) अप्पा णिय-मणि णिम्मलउ णियमे वसइ ण जासु ।
सत्थ-पुराणइँ तव-चरणु मुक्खु वि करहिं कि तासु ॥ ९८॥
आत्मा निजमनसि निर्मल: नियमेन वसति न यस्य ।
शास्त्रपुराणानि तपश्चरणं मोक्ष अपि कृर्वन्ति किं तस्य ।। ९८ ।। તેનું સમાધાન – પ્રથમ સંહનનવાળાને (વજવૃષભનારાચસંહનનવાળા જીવોને) જેવું શુક્લધ્યાન થાય છે તેવું શુક્લધ્યાન અત્યારે થતું નથી ( શ્રી રામસેનકૃત तत्वानुशासन था ८३ मां ) यु ५५ छ “ अत्रेदानी निषेधन्ति शुक्लध्यानं जिनोत्तमाः । धर्मध्यानं पुनः प्राहुः श्रेणिभ्यां प्राग्विवर्तिनाम ॥' अथ:-सजवीत।જિનવરદેવે આ ભરતક્ષેત્રમાં અત્યારે ( આ પંચમકાલમાં ) શુક્લધ્યાનને નિષેધ કર્યો છે પણ તેમણે આ કાલમાં ધર્મધ્યાન કહ્યું છે, ( ધર્મધ્યાન હોય એમ કહ્યું છે. ) ઉપશમ અને ક્ષપકશ્રેણીથી નીચેના ગુણસ્થાનમાં વર્તતા અને ધર્મધ્યાન હોઈ શકે છે તેવી ભગવાનની આજ્ઞા છે.
અહીં જે કારણે પરમાત્માના ધ્યાનથી અન્તમુહૂર્તમાં મોક્ષ મળે છે તે કારણે સંસારની સ્થિતિ છેદવા માટે અત્યારે પણ ( આ પંચમકાલમાં પણ છે તે જ પરમાત્માનું ધ્યાન કરવા યોગ્ય છે એવો ભાવાર્થ છે. ૯૭.૪૪
હવે કહે છે કે જેના રાગરહિત મનમાં શુદ્ધાત્મભાવના નથી તેને શાસ્ત્ર, पुराण, तपश्च२९ोहिशु ४२ ? છે આ ગાથા સંસ્કૃત ટીકાવાળી ભગવતી આરાધના આશ્વાસ ૭, ગાથા ૨૦૨૮ પાના ૧૭૭૨ ની સંસ્કૃત ટીકામાં આધારરૂપે આપેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org