________________
-हो। ८४]
પરમાત્મપ્રકાશ
૧૧૫
कामक्रोधविवर्जनलक्षणेन व्रतपरिरक्षणशीलेन निश्चयेनाभ्यन्तरे स्वशुद्धात्मद्रव्यनिर्मलानुभवनेन शीलं भवति । बहिरङ्गेन सहकारिकारणभूतनाशनादिद्वादशविधतपश्चरणेन निश्चयनयेनाभ्यन्तरे समस्तपरद्रव्येच्छानिरोधेन परमात्मस्वभावे प्रतपनाद्विजयनातपश्चरणं भवति । स्वशुद्धात्मैवोपादेय इति रुचिकरणान्निश्चयसम्यक्त्वं भवति । वीतरागस्वसंवेदनज्ञानानुभवनानिश्चयज्ञानं भवति । मिथ्यात्वरागादिसमस्तविकल्पजालत्यागेन परमात्मतन्वे परमसमरसीभावपरिणमनाच्च मोक्षमार्गो भवतीति । अत्र बहिरङ्गद्रव्येन्द्रियसंयमादिप्रतिपालनादभ्यन्तरे शुद्धात्मानुभूतिरूपभावसंयमादिपरिणमनादुपादेयसुखसाधकत्वादात्मैवोपादेय इति तात्पर्यार्थः ॥ ९३ ॥ ___अथ स्वशुद्धात्मसंवित्तिं विहाय निश्चयनयेनान्यदर्शनज्ञानचारित्रं नास्तीत्यभिप्रायं मनसि संप्रधार्य सूत्रं कथयति१५) अण्णु जि देसणु अस्थि ण वि अण्णु जि अस्थि ण णाणु ।
अण्णु जि चरणु ण अस्थि जिय मेल्लिवि अप्पा जाणु ॥१४॥ अन्यद् एव दशनं अस्ति नापि अन्यदेव अस्ति न ज्ञानं ।
अन्यद् एव चरणं न अस्ति जीव मुक्त्वा आत्मानं जानीहि ॥ ९४ ।। બહિરંગ સહકારી કારણભૂત અનશનાદિ બાર પ્રકારના તપશ્ચરણ વડે નિશ્ચયથી અત્યંતરમાં સમસ્ત પરદ્રવ્યની ઇરછાને નિરોધ કરીને પરમાત્મસ્વભાવમાં પ્રતપવું– વિજયવંત વર્તવું તે તપશ્ચરણ છે.
સ્વશુદ્ધાત્મા” જ ઉપાદેય છે એવી સચિ કરવી તે નિશ્ચયસમ્યક્ત્વ છે. વીતરાગસ્વસંવેદનરૂપ જ્ઞાનનું અનુભવન તે નિશ્ચયજ્ઞાન છે, મિથ્યાત્વ, રાગાદિ સમસ્ત વિક૯૫જાલને ત્યાગ કરીને પરમાત્મતત્વમાં પરમસમરસીભાવનું પરિણમન તે મોક્ષમાર્ગ છે.
અહીં બહિરંગથી દૂબેન્દ્રિયના સંયમાદિના પ્રતિપાલનથી અત્યંતરમાં શુદ્ધાત્માનભૂતિરૂપ ભાવસંયમાદ્ધિરૂપે પરિણમનદ્વારા ઉપાદેય એવા સુખનો સાધક હોવાથી “આત્મા” જ ઉપાદેય છે એવો તાત્પર્યર્થ છે. ૯૩.
હવે સ્વશુદ્ધાત્માની સંવિત્તિ સિવાય નિશ્ચયનયથી અન્ય કોઈ દર્શન, જ્ઞાન, ચારિત્ર નથી એવો અભિપ્રાય મનમાં રાખીને સૂત્ર કહે છે –
ગાથા-૯૪. स-पाथ:-[ जीव ] & ! [ आत्मानमुक्तवा ] मामा सिवाय [ अन्यतएव ] भानु [ दर्शन ] शन [ नापि अस्ति ] नथी, [ अन्यतएव ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org