________________
અધ્યાત્મ રાજચંદ્ર
,
પછી શ્રીમદ્ન પેાતાના આ કચ્છી ‘મહેમાનેાને ' ધારશીભાઈ ને ‘ઉતારે લઈ ગયા. ત્યાં ધારશીભાઇએ તેમની સ્નાન-ભેાજનાદિ મધી સગવડ સાચવી સારી સરભરા કરી. ભેાજનાદિ વિધિ પતાવી કચ્છી ભાઇઓએ રાયચ’દભાઈ સાથે એકાંતે ‘ખાનગી ’ વાત કરવાની ઇચ્છા દર્શાવી, એટલે ધારશીભાઈએ બતાવેલ એકાંત સ્થળે તેએ રાયચંદભાઈ સાથે વાતમાં ગૂંથાયા. પ્રથમ શ્રીમદ્નની અસાધારણ સ્મૃતિશક્તિ અને અવધાનશક્તિ સાંભળેલી તે દેખવાની તેમની જિજ્ઞાસા થઇ; એટલે ‘સંઘપટ્ટક’ ગ્રંથની એક ગાથા તેઓ લાવ્યા હતા, તેના અક્ષરે લેામવિલામ સ્વરૂપમાં આડાઅવળા શ્રીમને સંભળાવ્યા, તે સ્મ્રુતિમાં રાખી શ્રીમદે ખરાખર ગાઢવીને આખા ક્ષેાક સળંગ કહી દેખાડયા. બન્ને ભાઈએ ચમત્કૃતિ પામ્યા અને પેાતાના મનમાં તેા સમજી જ ગયા કે જેના આવતાં વેંત જ અગાઉ પણ પરચા મળી ચૂકયેા હતેા એવી આ ચમત્કારિક શક્તિસંપન્ન વ્યક્તિને કાશી જઈ શું વિદ્યા ભણવાની હશે ? માટે એ સંબંધી પ્રયત્ન નિષ્ફળ છે. છતાં આપણે એ પ્રત્યેાજન માટે જ અત્ર આવ્યા છીએ, તેા એ વાત તે એની આગળ મૂકવી. એમ વિચારી તેમણે રાયચંદને કહ્યું—આપને કાશી વિદ્યાભ્યાસ માટે લઈ જવા અંગે ખાસ વિનંતિ કરવા અમે અહી` આવ્યા છીએ,-અમારા આગમનનું પ્રયાજન આ જ છે. માટે આપ હાલમાં ભારતના પ્રસિદ્ધ વિદ્યાધામ કાશી પધારેા. આપના માટે તેમજ આપ ના કુટુંબ માટે અમે અધી વ્યવસ્થા કરશું. માટે કૃપા કરી આપ અમારી સાથે પધારે ને અમારા પર ઉપકાર કરો. આમ અનેક પ્રલાભન-વિજ્ઞાપનાદિ કર્યો, પણ રાયચ, ચાખ્ખી ના પાડી કે ‘અમારાથી આવવાનું નહિ બને.' એટલે તેએને ખાત્રી થઈ ગઈ કે આપણે ધાર્યું હતું તેમ આ માલ આ મામત સંમત નહિ થાય. એ તે ભણેલા જ છે, આ ભણેલાને કાશી જઇ શું ભણવાનું હતું? માટે આપણા પ્રયત્ન બ્ય છે, આપણી દરખાસ્તને બરખાસ્ત કરવી પડશે.
૫૮
પછી તે કચ્છી ભાઈએ ધારશીભાઈ પાસે ગયા ને કહ્યું—અમારી ધારણા પાર ન પડી, અમારા આવવાનું પ્રયાજન સાÖક ન થયું, અમારા આંદ્રે નિષ્ફળ ગયા. ધારશીભાઇએ પૂછ્યું—કયું પ્રત્યેાજન ? કઈ ધારણા ? હેમરાજભાઈ એમનેલી હકીક્ત નિવેદન કરી ને કહ્યુંઅમે ખખર ન્હાતા આપ્યા છતાં જ્ઞાનબળથી જાણી પેાતાની મેળે સામા આવ્યા! એટલું જ નહિં પણ પરમ આશ્ચર્યકારક તા એ છે કે અમારે પૂર્વ કદી પણ કંઈ પણ પરિચય નહિ છતાં એમણે અમને નામ લઇને મેલાવ્યા ! અહી આપને ત્યાં પેાતાના જ મહેમાન જાણી બધી સગવડ કરાવી! ખરેખર! આ વિચક્ષણ આલ મહાત્મા કેાઈ અદ્ભુત અસાધારણ મહાપુરુષ છે. ધારશીભાઈને આ વૃત્તાન્ત સાંભળી સાન દાશ્ચય ઉપજ્યું ને પ્રથમ તે એમ થયું કે રાયચદભાઈની આમાં ભૂલ થાય છે. વિદ્યાભ્યાસ અંગે આટલી બધી સગવડ કરી આપવા આ વિદ્યાપ્રેમી ભાઈ એ આટલી બધી જહેમત ઉઠાવી ઠેઠ કચ્છથી અહીં સુધી આવ્યા છે છતાં રાયચંદભાઈ સંમત કેમ નથી થતા? પણ પછી એમને પણ સમજાઈ ગયુ` કે જે અદ્ભુત ખાલ મહાત્મા આટલી લઘુવયમાં આવી અદ્ભુત શક્તિ ધરાવે છે, તેને વળી શીખવું શું?