________________
ધારશીભાઈ અને હેમરાજભાઈના અદ્દભુત પ્રસંગા
૫૭
નિખાલસ વાતથી આશ્ચયથી હિઁડંગ થઇ ગયા, રાજખટપટની વાત સાથે મેળ મેળવતાં અધી ખાજી ખરાખર સમજી ગયા, અને નિષ્કારણુ ઉપકારી આ ખાલ મહાત્મા અંગે કૃતજ્ઞભાવે ચિંતવવા લાગ્યા-અહે! આ ખાળ મહાત્માની આ નિષ્કારણુ ઉપકારતા કેવી અદ્ભુત છે! નિષ્કામ ઉપકારબુદ્ધિ કેવી આશ્ચય કારક છે ! આવું ઉપકારકા કરી તેમણે મને ખરેખર ! આભારના ભારમાં દબાવી દીધા છે. ભલું થયું કે હું એમને મ્હારા સંગાથે અહી લઈ આવ્યેા, નહિ તે મને આવા મહાત્માના સંગના અપૂર્વ લાભ કયાંથી મળત ? ધન્ય છે આ ખાલ મહાત્માને ! ઇત્યાદિ પ્રકારે ચિ'તવતાં ધારશીભાઈ આનથી રોમાંચિત થયા.
હવે આ તરફ તે એ કચ્છી ભાઇએ રાજકેાટ ભણી આવી રહ્યા હતા, તેને ભાસ શ્રીમદ્નના જ્ઞાનમાં થયેા. શ્રીમમાં લઘુવયથી અનેક પ્રકારની અદ્ભુત શક્તિએ સ્ફુરી નિકળી હતી, તેમાં એક અલૈંદ્રિય જ્ઞાનશક્તિ હતી, તેથી તેમના નિ`લ જ્ઞાન– દ ણમાં પ્રતિભાસમાન થયું કે એ કચ્છી ભાઇએ સાંઢણી પર સવાર થઇને લાંખા પંથ કાપતાં કાપતાં ઠેઠ કચ્છથી મારે માટે આવે છે; એટલે તેમણે ધારશીભાઇને કહ્યું— ૮ કચ્છથી એ ભાઈ એ આવવાના છે, તેમના ઉતરવાની સગવડ તમારે ત્યાં અની શો?? ધારશીભાઈ એ કહ્યું——હા, ખુશીથી ખની શકશે. હું તેમને માટે બધી સગવડ કરીશ.' પેાતાને ધારશીભાઈએ તેમને ઘેર ઉતરવાનું આમત્રણ આપ્યું તે નકાર્યુ અને પેાતાને તેમજ ધારશીભાઈ ને અજાણ્યા સાવ અપરિચિત આગંતુક મહેમાનને માટે પાતે સામેથી ઉતારા માંગ્યા ! પેાતાના માટે પ્રેમથી આટલા બધા પરિશ્રમ ઉઠાવી આવી રહેલા આ કચ્છી ભાઈ એને શ્રીમદે પેાતાના મહેમાન' ગણ્યા, અને એ મહેમાનને માટે પાતે બધી સગવડ કરવી જ જોઈએ એવી સૂક્ષ્મ વિવેકવાળી ઊંડી સમજણથી આ મહેમા નેને માટે આમ ઉતારાના ખદાખસ્ત કર્યાં, એટલું જ નહિ પણ તેઓ જે દિશામાં તે ભાઈ એના આગમનમા હતા તે મા ભણી સામા ગયા; અતિથિ સામે અભ્યુ ત્થાન ’–ઊઠીને સામા જવું એ ગૃહસ્થના ધર્મ ગણાય છે તેનું જાણે વિવેકથી ‘મૂંગુ’ અનુસરણ કરતા હોય એમ આ પેાતાના ‘અતિથિઓનુ`’ સ્વાગત કરવા સામા ગયા! સિંહશિશુ સમા સામે આવતા ખાલ રાયચંદને દૂરથી દેખી હેમરાજભાઈ એ સહજ અનુમાન કર્યુ.*——આ સામે આવી રહ્યો છે તે જેને માટે અમે આવી રહ્યા છીએ તે રાયચંદ તા નહિ. હેાયને! આમ મનામન સાક્ષીના જાણે ‘વાયરલેસ ' મળ્યે હાય એમ તે ચિંતવે છે ત્યાં પાસે આવ્યા એટલે શ્રીમદ્દે તેમને નામ લઈને ખેલાવ્યા કેમ હેમરાજભાઇ! કેમ માલશીભાઈ!' બન્ને ભાઈ એ આશ્ચય પામી વિચારમાં પડી ગયા...અહા ! આ અમારાં નામ કયાંથી જાણે છે? અમારા આવવાની ખખર તે અમે કાઈને આપી નથી ! આશ્ચયથી સ્પ્રિંગ થઈ ગયેલા તેએ એટલી ઊઠયા——તમે જ શું રાયચ'દભાઈ છે કે ? અમે આ જ વખતે આ જ રસ્તે આવીએ છીએ એમ તમે કેમ જાણ્યું ? શ્રીમદે કહ્યું... આત્માની અનંત શક્તિએ છે, તે વડે અમે જાણીએ છીએ.’ પૂર્વે કદી પણ પરિચિત નહિ' છતાં તેમને શ્રીમદે નામથી સંખેાધ્યા ત્યારે આશ્ચયથી ગિ થઈ ગયેલા હેમરાજભાઈ ને માલશીભાઈ એ કેવા અદ્ભુતભાવ અનુભવ્યેા હશે !
અ-૮