________________
૬૦૪
અધ્યાત્મ રાજચંદ્ર
દેખાય ત્યાં શ્રીમદ્ વેદાંતાદિ સંબંધી પ્રશ્ન ઊઠાવતાં અચકાતા નથી અને તેની સામે નિરુત્તર કરી મૂકે એવા પ્રતિપ્રશ્ન (Poser) મૂકી પેાતાના પ્રમળ વિશેષ પૂણુ બળથી નોંધે છે વેદાંત. આત્મા એક, અનાદિ માયા, અધમેાક્ષનું પ્રતિપાદન એ તમે ક્હા છે એમ ઘટી શકતાં નથી? આન' અને ચૈતન્યમાં શ્રીકપિલદેવજીએ વિરાધ કહ્યો છે તેનું શું સમાધાન છે? યથાયાગ્ય સમાધાન વેદાંતમાં જોવામાં આવતું નથી. આત્મા નાના વિના બંધ, મેાક્ષ હાવા યાગ્ય જ નથી. તે તે છે, એમ છતાં કલ્પિત કહેવાથી પણ ઉપદેશાદિ કાર્યો કરવા ચેાગ્ય ઠરતાં નથી.’ (હાથનાંધ ૧-૮૧). ઇ. પ્રકારે મતભેદાતીત મધ્યસ્થષ્ટિથી વિચારણા કરતા શ્રીમદ્ વેદાંતાદિ સામે પેાતાના મંતવ્યવિરાધ આવા સ્પષ્ટ વક્તવ્યથી દર્શાવે છે, છતાં તેમાં પણ શ્રીમની સ`સમાધાનકારી સમન્વયદૃષ્ટિ વારંવાર ઝળકે છે—શુદ્ધ એવા સ્ફટિકને વિષે અન્ય રંગનું પ્રતિભાસવું થવાથી તેનું જેમ મૂળ સ્વરૂપ લક્ષગત થતું નથી, તેમ શુદ્ધ નિર્માંળ એવું આ ચેતન અન્ય સંચાગના તાદાત્મ્યવત અધ્યાસે પેાતાના સ્વરૂપના લક્ષ પામતું નથી. યત્કિ ંચિત્ પર્યાંયાંતરથી એ જ પ્રકારે જૈન, વેદાંત, સાંખ્ય, યાગાદિ કહે છે. (હાથનોંધ ૧-૧). જેને જૈન સ પ્રકાશતા કહે છે, તેને વેદાંત સવવ્યાપકતા કહે છે (હાથનેાંધ ૧-૭૨). જિનને અભિમત કેવળદન અને વેદાંતને અભિમત બ્રહ્મ એમાં ભેદ શા છે ? (હા.નાં. ૧–૭૮). વેદાંત કહે છે કે આત્મા અસંગ છે, જિન પણ કહે છે કે પરમાથ નયથી આત્મા તેમજ છે. એ જ અસંગતા સિદ્ધ થવી, પરિણત થવી તે મેાક્ષ છે.’ (પત્રાંક ૬૪૦). ઇ. આમ આ તુલનાત્મક પદ્દ નમીમાંસામાં પણ નિરંતર આત્મલક્ષી શ્રીમદ્ની કેવી અદ્ભુત સમન્વયદષ્ટિ પૂરેપૂરી ઝળહળે છે!
આ ષડ્કશનની સીમાંસા-તત્ત્વઊહાપેાહ શ્રીમદ્ કાંઈ મતદૃષ્ટિથી નથી કરતા, પણ કેવળ સષ્ટિથી જ કરે છે. મતની દૃષ્ટિ તેા મતભેદાતીત શ્રીમદ્નના એક રામમાં પશુ નથી, શ્રીમના દિવ્ય આત્માને તેા ‘સત્' શું છે એ જ શેાધવાની કેવળ સત્ સત્ ને સત્ની દિષ્ટ છે. એકાંતમઞહરૂપ એકાંતદૃષ્ટિનું પરમાણુમાત્ર વિષે શ્રીમા દિવ્ય આત્માના એક પ્રદેશમાં પણ સમયમાત્ર પણ છે નહિં, શ્રીમના દિવ્ય આત્મામાં તે સ` પ્રદેશે સત્ર નિરાગ્રહ એવી સર્વીસમન્વયકારી અનેકાંત સભ્યષ્ટિનુ જ પરમ અમૃત ભર્યું છે. એટલે ગમે તે શાસ્ત્ર, ગમે તે વચન તેમના દિવ્ય અમૃત આત્માને અમૃતપણે જ પરિણમે છે. આ અમૃતપુરુષનું આ અમૃત અનુભવવચન છે કે કૃષિવિષ ગયા પછી ગમે તે શાસ્ત્ર, ગમે તે અક્ષર, ગમે તે કથન, ગમે તે વચન, ગમે તે સ્થળ પ્રાયે અહિતનું કારણ થતું નથી.’ (હાથનાંધ, ૧-૧૦). જેમ છે તેમ સત વસ્તુતત્ત્વનું સ ંશાધન કરી આત્માનું કલ્યાણુ જ કરવું, આત્મા જ સાધવા, આત્મત્વ જ પામવું એ જ એક પરમ દૃષ્ટિ શ્રીમદ્નના અધ્યાત્મ જીવનમાં સર્વત્ર વ્યાપક છે; અને તે આત્મત્વ પામવા માટે જે દનની શિક્ષા બળવાન પ્રમાણભૂત હોય તેના મુક્તક ઠે સ્વીકાર કરવા એ જ એમના મુખ્ય આત્મલક્ષી ઉપદેશ વચનામૃતની ઉદ્દેાષા છે. પ્રખર વેદાંતી મનઃસુખરામ સૂર્યરામ પરના અમૃત પત્રમાં (અ’. ૬૪) શ્રીમદ્દે લખ્યુ