SearchBrowseAboutContactDonate
Page Preview
Page 644
Loading...
Download File
Download File
Page Text
________________ કેવળજ્ઞાનની અલૌકિક પરમા` વ્યાખ્યા આમ આગમાક્ત વસ્તુને કોઇ એર સન્યાયસ ́પન્ન સુયુક્તિયુક્તપણે સુપ્રતિષ્ઠાપિત કરનારા પદ્મ સન્મતિ શ્રીમદ્નની આ અનુભવસિદ્ધ પરમાથ આશય પ્રકાશનારી અદ્ભુત યુક્તિ ખરેખર! સૂક્ષ્મબુદ્ધિમાન મહામતિ મહાજના સમજી શકે છે અને પરમમિત શ્રીસી પરમબુદ્ધિ માટે ધન્ય ! ધન્ય ! પાકારે છે. ૧૯૯ અને આમ કેવલજ્ઞાનની અપૂર્વ ૫૨મા ઘટના કરતી અલૌકિક પરમા વ્યાખ્યા પ્રકાશી પરમપ્રજ્ઞાનિધાન સન્મતિ શ્રીમદે કેવલજ્ઞાનના પરમ પરમા મહિમાતિશય વ્યજિત કર્યાં છે; સજ્ઞતત્ત્વના સર્વ ભાવવિષયકપણાની પરમા ઘટના કાઈ એર અદ્ભુત શૈલીથી કરી દેખાડી સનદેવના દિવ્ય આત્માની પરમ આત્મવિભૂતિના પરમ મહાપ્રભાવ જગમાં ઉદ્યોતિત કર્યાં છે. સ` દ્રવ્યથી, સવ` ક્ષેત્રથી, સ કાળથી, સ ભાવથી આત્ય ંતિક નિવૃત્તિ કરી ભગવાન્ સ`દેવ નિજ સહજાત્મસ્વરૂપમાં શાશ્વતપણે સુસ્થિત થયા, અસંગ ચૈતન્યમાં લીન થયા, એ જ આ શુદ્ધ ચૈતન્યમૂર્ત્તિ કેવલજ્ઞાની ભગવાનના દિવ્ય આત્માના પારમાર્થિક-આધ્યાત્મિક પરમ મહિમાતિશય છે. કેવલજ્ઞાનના –સર્વજ્ઞપણાના આ મુખ્ય પરમા અથ-નિશ્ચયઅથ પર સવિશેષ ભાર મૂકી, નાનાવતાર શ્રીમદ્દે આ વ્યાખ્યાને અનંતગુણવિશિષ્ટ ઉચ્ચભૂમિકા પર મૂકી દીધી છે,-એ માટે જગત્ આ પર્મઆત્મદ્રષ્ટાનુ ઋણી છે. શ્રીમદ્ સવ જ્ઞતત્ત્વને પૂર્ણ પણે માને છે— જગમાં બીજો કાઈ પણ માનતા હેાય તેના કરતાં અનંતગુણવિશિષ્ટ બળવાનપણે માને છે. સČજ્ઞ ભગવાનની પરમતત્ત્વભક્તિ તા શ્રીમદના આત્મપ્રદેશે-પ્રદેશે ! કાત્યી પણે અંકિત છે. તેની સાક્ષી તેમના આ વચનામૃતા જ પૂરે છે : સજ્ઞ શબ્દ સમજાવા બહુ ગૂઢ છે. (અ. ૭૧૪). જે ચેતન જડ ભાવા, અવલેાકચા છે મુનીંદ્ર સો; તેવી અંતર આસ્થા, પ્રગટયે ન કહ્યું છે તત્ત્વો અ’. ૭૨૪), સર્વજ્ઞના જ્ઞાનમાં ભાસ્યમાન તત્ત્વાની સમ્યક્પ્રતીતિ થવી તે સમ્યગ્દન છે. સનદેવ, નિગ્રંથગુરુ અને સવજ્ઞાપષ્ટિ ધર્મની પ્રતીતિથી તત્ત્વપ્રતીતિ પ્રાપ્ત થાય છે. સ જ્ઞાનાવરણુ, દશ નાવરણ, સ`મેહ અને સÖવીર્યાદિ અંતરાયના ક્ષય થવાથી આત્માને સજ્ઞ વીતરાગ સ્વભાવ પ્રગટે છે. (’૭૬૨). સર્વાંગે કહેલું ગુરુઉપદેશથી આત્માનું સ્વરૂપ જાણીને, સુપ્રતીત કરીને તેનું ધ્યાન કરીશ. (અ. ૭૬૩). સાપદનું ધ્યાન કરો. (હાથનેાંધ ૨–૨). સ`નદેવ. નિ થગુરુ. ઉપશમમૂળ ધર્મ. . (હા. નાં. ૩–૩). ૐ નમઃ સજ્ઞ—વીતરાગદેવ. (સવ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના સવ` પ્રકારે જાણનાર રાગદ્વેષાદિ સ` વિભાવ જેણે ક્ષીણ કર્યાં છે તે ઈશ્વર.) તે પદ્ય મનુષ્યદેહને વિષે સંપ્રાપ્ત થવા ચેાગ્ય છે. સ’પૂર્ણ વીતરાગ થાય, તે સ ́પૂર્ણ સત્ત થાય. સંપૂણૅ વીતરાગ થઈ શકાય એવા હેતુઓ સુપ્રતીત થાય છે. (હા. નાં--રૂ-૧૬); સવ દ્રવ્યથી, સર્વ ક્ષેત્રથી, સર્વ કાળથી અને સ` ભાવથી જે સ`પ્રકારે અપ્રતિબધ થઈ નિજ સ્વરૂપમાં સ્થિત થયા તે પરમ પુરુષાને નમસ્કાર. જેને કંઈ પ્રિય નથી, જેને કઇ અપ્રિય નથી, જેને કેાઇ શત્રુ નથી, જેને કેાઈ મિત્ર નથી, જેને માન-અપમાન. લાભ–અલાલ, હુ’–શાક, જન્મ-મૃત્યુ આદિ દ્વંદ્રના અભાવ થઈ જે શુદ્ધ ચૈતન્યને વિષે સ્થિતિ પામ્યા છે,
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy