________________
૫૪
અધ્યાત્મ રાજય ક
અંગભૂત જેવા છે. વર્ણાશ્રમાદિપૂર્વક વિશેષ પારમાર્થિક હેતુ વિના તેા વત્તવું ચાગ્ય છે, એમ વિચારસિદ્ધ છે. જો કે વર્ણાશ્રમધર્માં વતમાનમાં બહુ નિ`ળ સ્થિતિને પામ્યા છે, તાપણુ આપણે તા જ્યાંસુધી ઉત્કૃષ્ટ ત્યાગદશા ન પામીએ, અને જ્યાંસુધી ગૃહાશ્રમમાં વાસ હોય ત્યાંસુધી તે વાણિયારૂપ વધને અનુસરવા તે ચેાગ્ય છે, કેમકે અભક્ષ્યાદિ ગ્રહણના તેના વ્યવહાર નથી. × ૪ ૪ યાની લાગણી રહેવા દેવી હાય તે જ્યાં હિંસાનાં સ્થાનક છે, તથા તેવા પદાર્થો લેવાય દેવાય છે, ત્યાં રહેવાના તથા જવા આવવાના પ્રસંગ ન થવા દેવા જોઇએ, નહી. તેા જેવી જોઇએ તેવી ઘણું કરીને દયાની લાગણી ન રહે; તેમજ અભક્ષ્ય પર વૃત્તિ ન જવા દેવા અથે, અને તે માની ઉન્નતિના નહી' અનુમાદનને અર્થે, અભક્ષ્યાદિ ગ્રહણ કરનારના આહારાદિ અર્થે પરિચય ન રાખવા જોઇએ. જ્ઞાનદૃષ્ટિએ જોતાં જ્ઞાત્યાદિ ભેદનું વિશેષાદિપણું જણાતું નથી, પશુ ભક્ષ્યાભક્ષ્યભેદના તા ત્યાં પણ વિચાર કર્ત્તવ્ય છે, અને તે અર્થે મુખ્ય કરીને આ વૃત્તિ રાખવી ઉત્તમ છે. × × જેમ સદાચાર અને સદ્વિચારનું આરાધન થાય તેમ પ્રવવું ચેાગ્ય છે.' આ પત્રના પ્રારભમાં તે શ્રીમદ્દે એક આ દૃષ્ટાને છાજે એવું મામિ ક સૂચન ગાંધીજીને કયુ છે ‘× × જેની સવ્રુત્તિઓ વિશેષ મળવાન ન હેાય અથવા નિબળ હૈાય, અને તેને ઈંગ્લંડાદિ દેશમાં સ્વતંત્રપણે રહેવાનું હાય, તે। અભક્ષ્યાદિ વિષેમાં તે દોષિત થાય એમ લાગે છે. X × પણ કાઈ સારા આ ક્ષેત્રમાં સત્સ`ગાદિ ચેાગમાં તમારી વૃત્તિએ નાતાલ કરતા પણ વિશેષતા પામત એમ સભવે છે. તમારી વૃત્તિએ જોતાં તમને નાતાલ અનાય ક્ષેત્રરૂપે અસર કરે એવું મારી માન્યતામાં ઘણું કરીને નથી; પણ સત્સંગાદિ ચેાગની ઘણું કરીને પ્રાપ્તિ ન થાય તેથી કેટલુંક આત્મનિરાકરણ ન થાય તે રૂપ હાનિ માનવી કંઇક વિશેષ ચેાગ્ય લાગે છે.' —શ્રીમદ્દનું આ આ વચન કેટલું બધુ... સત્ય છે! શ્રીમનું આ આ વચન કેટલું બધું માર્મિક સૂચન કરી જાય છે! આ પરથી સ્વયં સૂચિત થાય છે કે આ ક્ષેત્રમાં શ્રીમદ્ જેવા પરમ આ સત્પુરુષના વિશેષ સત્સંગયેાગના લાભ જો ગાંધીજી જેવા મૂળ ઉચ્ચ સત્ત્વપ્રકૃતિને મળવા પામ્યા હાત તે તેમને એર વિશેષ આત્મલાભ થાત, પણ તેવું નિર્માણ થવાના ચાગ નહિં હાય, એટલે ક્ષેત્રાંતરસ્થિતિઆદિ કારણે ગાંધીજી શ્રીમદ્ જેવા પરમઆ દ્રષ્ટા જ્ઞાની પુરુષના નિકટ ને ગાઢ સમાગમના વિશેષ લાભ ઉઠાવી શકાય એવા વિશેષ અવકાશ-પ્રસંગ પામી શકયા નહિં; તથાપિ સાગરવરગભીર જ્ઞાનાવતાર શ્રીમદ્ તા એકાંત નિઃસ્વાથ પણે ગાંધીજીને તેમની ચેાગ્યતા પ્રમાણે યથાપ્રસંગે પ્રસ`ગવશાત્ માર્ગદર્શન આપતા જ રહ્યા હતા.