________________
૧૪૪
અધ્યાત્મ રાજથ
જતા એટલે કે ઉત્તરાત્તર ચઢતા કાળ તે ઉત્સર્પિણી; અવ-નીચે સપિ ણી-જતા એટલે ઉત્તરાત્તર નીચે ઉતરતા પડતા કાળ તે અવસર્પિણી. આ ઉત્સર્પિણી-અવસર્પિણી પ્રત્યેકના, ચક્રના ચે-નીચે જતા છ છ આરાની જેમ, છ છ આરારૂપ છ છ વિભાગ છે. તેમાં આ વમાન અવસર્પિણી કાળવિભાગને દુઃષમ નામના પાંચમા આરા વ રહ્યો છે, એટલે વમાન વર્તી રહેલા કાળ પંચમ કાળ અથવા દુઃષમકાળ તરિકે પ્રસિદ્ધ છે. જૈનેતરા તેને કળિકાળ તરિકે ઓળખે છે, તે પણ યથાથ છે. શ્રીમદ્ન તેમના પત્રમાં (અ. ૨૨૨) પ્રકાશે છે—પચમ કાળને નામે જૈન ગ્રંથા આ કાળને એળખે છે; અને કળિકાળને નામે પુરાણુ ગ્રંથા એળખે છે, એમ આ કાળને કઠિન કહ્યો છે; તેના હેતુ જીવને સત્સંગ અને સત્શાસ્ત્રના જોગ થવા આ કાળમાં દુલ ભ છે; અને તેટલા જ માટે કાળને એવું ઉપનામ આપ્યું છે.' આ અવસર્પિણી નીચે ઉતરતા પડતા કાળ કેટલા બધા કેવા કરાળ છે તેના શ્રીમદ્ પત્રમાં (અ. ૮૪૪) માર્મિક પેાકાર કરે છે—કરાળ કાળ! આ અવસર્પિણી કાળમાં ચાવીશ તીથ - કર થયા. તેમાં છેલ્લા તીથંકર શ્રમણ ભગવાન શ્રી મહાવીર દીક્ષિત થયા પણ એકલા ! સિદ્ધિ પામ્યા પણ એકલા ! પ્રથમ ઉપદેશ તેમના પણ અફળ ગયા !’ અને તેમાં પણ
આ
આ વમાન વર્તી રહેલા અવસર્પિણી કાળ તા એટલેા બધા નિકૃષ્ટ છે કે તે હુંડાવસર્પિણી’ કહેવાય છે. હુંડ એટલે જેના આકારનું કોઈ ઠેકાણું નથી એવા રોડમેડ કપા મેડાળ આ અવસર્પિણી કાળ છે, અને તેમાં પણ આ પંચમ કાળ છે, એટલે તેની દુષ્ટતા માટે પૂછવું જ શું? આત્માના સ્વરૂપને વિષે જે સયત નથી–સંયમી નથી એવા અસતિ જના જ્યાં પ્રાયઃ પૂજાય છે એવું અસંચતિપૂજા નામનું આશ્ચય જ્યાં ચાલી રહ્યું છે એવા આ કાળની નિકૃષ્ટતા માટે પૂછ્યું જ શું? આવા આ નિકૃષ્ટ દુષ્ટ હુંડાવપિ ણી કાળ અંગે શ્રીમદ્ સખેદ પાકારે છે—
ઘણાં પ્રત્યક્ષ વતમાના પરથી એમ પ્રગટ જણાય છે કે આ કાળ તે વિષમ કે દુષમ અથવા કળિચુંગ છે. કાળચક્રના પરાવર્તનમાં અનંતવાર દુષમ કાળ પૂર્વે આવી ગયા છે, તથાપિ આવેા દુષમ કાળ કાઇક જ વખત આવે છે. શ્વેતાંબર સંપ્રદાયમાં એવી પર પરાગત વાત ચાલી આવે છે કે અસયતિ પૂજા નામે આશ્રય વાળા હુડ-બ્રીટ એવા આ પચમકાળ અનતકાળે આશ્ચય સ્વરૂપે તીથ કરાર્દિકે ગણ્યા છે, એ વાત અમને બહુ કરી અનુભવમાં આવે છે; સાક્ષાત્ એમ જાણે ભાસે છે. કાળ એવા છે. ક્ષેત્ર ઘણું કરી અનાય જેવું છે, ત્યાં સ્થિતિ છે.' (અ. ૫૦૪). ઇ.
આ કળિકાળે મનુષ્ચાને સ્વા પરાયણ અને મેહવશ કરી માયિક સંપત્તિની ઇચ્છાવાળા કર્યાં, મુમુક્ષુતાની ઇચ્છાવિહાણા ને ભક્તિશૂન્ય બનાવ્યા, સુલભાધિપણું દુર્લભ કર્યું અને પરમાને ઘેરી લઈ અનને પરમાર્થ અનાબ્યા,−ઇ. પ્રકારે કળિકાળે મનુષ્યેાના મન પર શી અસર કરી તેના મમ`ભેદી ખેદ દર્શાવતાં શ્રીમદ્ પેાકાર કરે છે—કળિકાળે મનુષ્યને સ્વા પરાયણ અને મેાહવશ કર્યા. (અ’. ૧૫૭–૧૨) આશ્ચય - કારક તા એ છે કે કળિકાળે થાડા વખતમાં પરમાને ઘેરી લઈ અનને પરમા