________________
અધ્યાત્મ રાજય ક્
નિરભિમાનપણે વચનટંકાર કરે છે. બીજા કેટલાક પ્રભાવક થયા છે, તે કરતાં કાઇ રીતે વિચારદશાહિનું બળવાનપણુ પણ હશે; એમ લાગે છે કે તેવા પ્રભાવક પુરુષા આજે જાતા નયી; અને માત્ર ઉપદેશકપણે નામ જેવી પ્રભાવનાએ પ્રવતતાં કાઈ જોવામાં, સાંભળવામાં આવે છે; તેમના વિદ્યમાનપણાને લીધે અમને કઇ અવરોધકપણું હાય એમ પણ જણાતું નથી.’ અત્રે શ્રીમદે માર્મિકપણે સૂચવ્યું છે તે પરથી સમજાય છે કે—કેટલાક પ્રભાવક–શાસનપ્રભાવના કરનારા મહાન્ પુરુષા ભૂતકાળમાં થયા છે, તેના કરતાં પણ વિચારદશા–જ્ઞાનદશાદિનું બળવાનપણુ' પેાતાને સ્વાનુભવસિદ્ધપણે–સ્વસ વે નસિદ્ધપણે સ ંવેદાઇ રહ્યું છે છતાં ‘હશે' એવી સંભાવના મા વભૂત્તિ શ્રીમદ્દે અતિનમ્ર પણે દાખવી છે; અને તેવા મહાન્ પ્રભાવક પુરુષા પણ હાલ જોવામાં આવતા નથી, નામમાત્ર પ્રભાવનાએ પ્રવનારા કેાઇ જોવામાં-સાંભળવામાં આવે છે, પણ તેવાઓના વિદ્યમાનપણાથી શ્રીમદ્ જેવા પદ્મ પ્રભાવક પુરુષને કઈ લેશ પણ અવરોધકપશુ –અવરોધ કરવાપણું સંભવતું નથી. મૃગયૂથાને નસાડી મૂકવા સમર્થ સિંહનાદ જેવી મહાવીર શ્રીમની આ વીરવાણીમાં કેવું અનન્ય આત્મસામ દર્શન દે છે ! આમ આ પત્રમાં શ્રીમદે પૂર્ણ નિર્દે ભપણે પૂર્ણ નિખાલસપણે સ્વચ્છ હૃદયે આ પરમાર્થાં સુદાને પેાતાના હૃદયની વાત ખુલાસાવાર લખી જણાવી. આ પત્રના જવાબમાં વાવૃદ્ધ જ્ઞાનવૃદ્ધ સૌભાગ્યભાઇએ શ્રીમને એમ લખ્યું જણાય છે કે હું વૃદ્ધ છું ને મારી યાતીમાં આ પ્રભાવનાહેતુ આપના જેવા પરમ સમથ પુરુષાત્તમને હાથે બનવા પામે તે અસીમ–પારાવાર હુ મને થશે. આવા ભાવના સૌભાગ્યના પત્રના ઉત્તરમાં (અ. ૧૨૩) શ્રીમદ્ સૌભાગ્યને લખે છે—તમારા વિદ્યમાનપણામાં પ્રભાવના હેતુની તમને જે વિશેષ જિજ્ઞાસા છે, અને તે હેતુ ઉત્પન્ન થાય તે તમારે વિષે જે અસીમ & ઉત્પન્ન થવાયેાગ્ય છે, તે વિશેષ જિજ્ઞાસા અને અસીમ હ સમધીની તમારી ચિત્તવૃત્તિ અમને સમજવામાં છે.’ આમ જણાવી પદ્મ કરુણાભૂત્તિ શ્રીમદ્ જીવોની અજ્ઞાનદશા જોઇ તે મટાડવા માટે પેાતાને છૂટતી અત્યંત કરુણા દર્શાવે છે. અનેક જીવાની અજ્ઞાનદશા જોઇ, વળી તે જીવા કલ્યાણુ કરીએ છીએ અથવા આપણું કલ્યાણ થશે, એવી ભાવનાએ કે ઇચ્છાએ અજ્ઞાનમાગ પામતા જોઈ તે માટે અત્યંત કરુણા છૂટે છે, અને કાઈ પણ પ્રકારે આ મટાડવા ચેાગ્ય છે એમ થઈ આવે છે; અથવા તેવે ભાવ ચિત્તમાં એમ ને એમ રહ્યા કરે છે.’ અત્રે અજ્ઞાનમાર્ગ પામતા ને કલ્યાણુ માનતા જીવાની અજ્ઞાનદશા જોઈ શ્રીમને અત્યંત કરુણા ઉપજી છે અને તે મટાડવા માટે તેમના કલ્યાણના ભાવ સ્ફુર્યાં જ છે અને રહ્યા જ કરે છે; તથાપિ સાથે એવા પણ પ્રકાર ચિત્તમાં રહે છે કે—તે થવા ચાગ્ય હશે તે પ્રકારે થશે અને જે સમય પર તે પ્રકાર હાવાયાગ્ય હશે તે સમયે થશે.' આમ ચિંતવવાનું કારણ શું?−તે માટે લખે છે... કેમકે તે કરુણાભાવ ચિંતવતાં ચિંતવતાં આત્મા ખાદ્ય માહાત્મ્યને ભજે એમ થવા દેવા ચેાગ્ય નથી; અને હજી કઈક તેવા ભય રાખવા ચેાગ્ય લાગે છે.' ધર્મ સંસ્થાપવાનું માન માટુ' છે અને તે સંબંધી ખાહ્ય માહાત્મ્ય
૪૫૮