________________
અપૂર્વ અવસર એવા ક્યારે આવશે??
૪૩૧
પ્રવૃત્તિ-નિવૃત્તિ તેા મુખ્યપણે ખરેખર અંતમાં જ કરવાની છે; કષાયાદિ વિભાવમાંથી નિવૃત્તિ અને આત્મસ્વભાવરૂપ દેશ ન-જ્ઞાન-ચારિત્રાદિ આત્મગુણમાં પ્રવૃત્તિ એ અંતરંગ પ્રક્રિયા જ છે. જ્ઞાનીની દૃષ્ટિ તે મુખ્યપણે આ અંતર્ગ નિવૃત્તિ-પ્રવૃત્તિ પ્રત્યે જ હાય છે, પણ અજ્ઞાની જગને આ અંતરંગ નિવૃત્તિ-પ્રવૃત્તિનું પ્રાયઃ ભાન જ નથી. અને માત્ર બાહ્ય પ્રવૃત્તિ-નિવૃત્તિ પરથી જ પેાતાની કલ્પના પ્રમાણે જ્ઞાની-અજ્ઞાનીનું માપ વા તાલ કરે છે. પત્રાંક ૪૦૧માં શ્રીમદે માર્મિકપણે લખ્યું છે તેમ—અનાદિકાળથી માત્ર જીવને બાહ્યપ્રવૃત્તિ અથવા આહ્વનિવૃત્તિનું એળખાણ છે; અને તેના આધારે જ તે સત્પુરુષ, અસત્પુરુષ કલ્પતા આવેલ છે. સમાધિશતકમાં સ્થાને ર્મૂિત ઈ. શ્લાકમાં કહ્યું છે તેમ-મૂઢ છે તે મ્હારમાં ત્યાગાદાન—ગ્રહણુત્યાગ કરે છે, આત્મવેત્તા અધ્યાત્મમાં–અંતમાં તે ત્યાગાદાન-ગ્રહણુત્યાગ કરે છે, પણ નિષ્ઠિતાત્માને-સિદ્ધાત્માને મ્હારમાં કે અંતમાં કઈ પણ ત્યાગાદાન-ગ્રહણુત્યાગ નથી. આમ છતાં–લેવેકી ન રહી ઠાર, ત્યાગિવેક નાંહિ એર’ એવી અદ્ભુત નિષ્ઠિતાત્મ દશાને પામેલા શ્રીમદ્ જેવા જ્ઞાની પણ બાહ્ય નિવૃત્તિને પણ જરૂર ઇચ્છે જ છે. અને તેની સાક્ષી આ તેમના પાતે પેાતાને નમસ્કાર કરતા હાય એવા નિરૂપ ભાસ આપતા આ ધન્ય વચના પૂરે છે-જે ભાવે કરીને સંસારની ઉત્પત્તિ હાય છે, તે ભાવ જેને વિષેથી નિવૃત્ત થયા છે એવા જ્ઞાની પણ માહ્યપ્રવૃત્તિનાં નિવૃત્તપણાને અને સત્તમાગમનાં નિવાસપણાંને ઇચ્છે છે. તે જોગનું જ્યાંસુધી ઉદયપણું પ્રાપ્ત ન હેાય ત્યાંસુધી અવિષમપણે પ્રાપ્ત સ્થિતિએ વતે છે એવા જ્ઞાની તેના ચરણારવિંદની ફરી ફરી સ્મૃતિ થઈ આવવાથી પરમ વિશિષ્ટભાવે નમસ્કાર કરીએ છીએ.’(અ. ૩૭૬). ઇ.
આમ બાહ્ય નિવૃત્તિને ઇચ્છતાં પણ જ્યાંસુધી તે જોગના ઉદય ન બને ત્યાંસુધી શ્રીમને તે વિકટ વિષમ પરિસ્થિતિમાં જ વત્તવાનું હતું—વિકટ પરિસ્થિતિના જ સામના કરવાને હતા. કારણ કે બ્હારમાં પરભાવની પ્રવૃત્તિ દેખાતી હતી, અંદરમાં વિભાવના ત્યાગથી અને સ્વભાવના બ્રહ્મણથી પ્રગટેલી ઉગ્ર ભાવનિગ્રંથગ્દશા વત્તતી હતી,મ્હારમાં વૈશ્યવેષ અને અંદરમાં નિમ્ર થઇશા એવી વિષમ વિકટ મુંઝવણભરી સ્થિતિ હતી. આ અંગે શ્રીમના હૃદયદર્પણુ સમી હાથનાંધમાં (૧–૩૮) તે શ્રીમદ્ પેાતાનું અનન્ય આત્મસંવેદન દાખવે છે કે—
સસંગ મહાશ્રવરૂપ શ્રી તીથંકરે કહ્યો છે, તે સત્ય છે. આવી મિશ્રગુણસ્થાનક જેવી સ્થિતિ કચાં સુધી રાખવી ? જે વાત ચિત્તમાં નહીં, તે કરવી, અને જે ચિત્તમાં છે તેમાં ઉદાસ રહેવું એવા વ્યવહાર શી રીતેથઈ શકે ? વૈશ્યવેષે અને નિથભાવે વસતાં ફ્રાટી કોટી વિચાર થયા કરે છે. વેષ અને તે વેષ સંબંધી વ્યવહાર જોઈ લેાકષ્ટિ તેવું માને એ ખરૂ છે, અને નિથભાવે વતું ચિત્ત તે વ્યવહારમાં થા ન પ્રવર્તી શકે એ પણ સત્ય છે; જે માટે એવા બે પ્રકારની એક સ્થિતિ કરી વી શકાતું
" त्यागादाने बहिर्मूढः करोत्यध्यात्ममात्मवित् । नांतर्बहिरुपादानं न त्यागो निष्ठितात्मनः ॥
..