________________
૩૮૨
અધ્યાત્મ રાજયક
ચાંટતું નથી, પેાતાને વિષે જ રહે છે, એટલે વ્યવહાર બહુ ખાજારૂપે રહે છે.' અત્રે પણ દર્શાવ્યું છે તેમ શ્રીમને આત્મદશાએ સહજ સમાધિ વતે છે, વધતી જતી ઉપાધિ મધ્યે જાગ્રત (alert) રહી આત્મપરિણામની સ્વસ્થતારૂપ સમાધિ રાખી સ્વસ્થ' રહેવું પડે છે; વ્યવહારમાં મન ચાંટતું નથી, તે તે પાતામાં જ-આત્મામાં જ રહે છે, એટલે વ્યવહાર બાજારૂપ’-ભારરૂપ લાગે છે! આ વેઠ કયાંથી આવી પડી ? એમ ભારરૂપ લાગે એવું અત્યંત નીરસપણું-વિરસપણું–રસરહિતપણું વર્તે છે! આના અથ એમ થયા કે જે સંસારપ્રવૃત્તિમાં શ્રીમને લેશ પણ રસ રહ્યો નથી-ચિત્ત જ રહ્યું નથી, તે તેમને માત્ર પૂર્ણાંક થી પ્રેરાઈને પરાણે—ન છૂટકે જ કરવી પડે છે, એટલે આ એધિસવ શ્રીમદ્ ચિત્તપાતીવ્ર તેા નથી જ, એટલું જ નહિં પણ પૂર્વે વિવરી દેખાડવા પ્રમાણે વિદેહી દશાને લઈ કાયપાતી પણ નથી, કારણ કે આ ભિન્નગ્રંથિ સભ્યષ્ટિ જ્ઞાની વીતરાગ પુરુષનુ મન મેાક્ષમાં છે અને તન સંસારમાં છે,શ્રી હરિ ભદ્રસૂરિએ કહ્યું છે તેમ-મોક્ષે ચિત્ત મળે તનુઃ। એટલે તેના સર્વાં જ ચાગ-ધમ અદિ સબંધી વ્યાપાર ચાગરૂપ જ છે. આમ જેનું મન સંસારથી ઊઠી જઈઊંચું ઉદાસીન થઈ જઈ ઉન્મનીભાવને પામ્યું છે એવા આ પરમ સભ્યષ્ટિ જ્ઞાનીશ્વર શ્રીમદ્દી સમસ્ત સ'સારચેષ્ટા સર્વથા ભાવપ્રતિબંધ વિનાની જ છે, અત્યંત અનાસક્તભાવવાળી જ છે. આનું ઉત્તમ દૃષ્ટાંત શ્રી જિનેશ્વર ભગવાન્ છે. તેઓ ગૃહસ્થાવાસમાં હતા ત્યારે પણ પરમ વૈરાગ્યથી વાસિત હતા, ભાગી છતાં ચેાગી હતા, સંસારમાં અનાસક્તભાવે જલકમલવત્ નિલે પ રહ્યા હતા. આવું તેમનું લેાકેાત્તર ચિત્ર ચરિત્ર આચાર્યાંના આચાય જેવા સમર્થ કવિવર ચશેાવિજયજી ઉપાધ્યાયજીએ સુંદર ભાવવાહી શબ્દોમાં આલેખ્યું છે કે રાગ ભરે જન મન રહેા, પણુ તિહું કાળ વૈરાગ્ય; ચિત્ત તમારા રે સમુદ્રના, કાઈ ન પામે હૈ। તાગ.' અને એવું જ ઉજ્જવલ જીવતું જાગતું જવલંત દષ્ટાંત વ માનયુગમાં આ શ્રીમદ્ રાજચંદ્રજી જેવા પરમ અધ્યાત્મયાગી સમ્યગ્દષ્ટિ વીતરાગ પુરુષે પાતાના ઉત્તમ અધ્યાત્મચરિત્રથી પૂરૂં પાડયું છે. તે તેમનું અધ્યાત્મજીવન જેમાં એતપ્રાત ગુંથાયેલું છે એવા તેમના વચનામૃતને મધ્યસ્થભાવથી સાદ્યંત અવલાકનારને સહજે પ્રતીત થાય છે, અને તેનું દિગ્દર્શોન અત્ર યથાસ્થાને આપણે કરી જ રહ્ય! છીએ.
આવા શ્રીમદ્ભુનું મન વ્યવહારમાં કેમ ચાંટતું નથી-કેમ મળતું નથી તેનું કારણ તેમના પરમ વૈરાગ્ય છે; સૌભાગ્ય પરના પત્રમાં (અ. ૩૬૮) શ્રીમના આ વચનથી
*
*
" कायपातिन एवेह बोधिसत्त्वाः परोदितम् । न चित्तपातिनस्तावदेतदत्रापि युक्तिमत् ॥ भिन्नन्थेस्तु यत्प्रायो मोक्षे चित्तं भवे तनुः ।
तस्य तत्सर्वं एवेह योगो योगो हि भावतः || ”—શ્રીહરિભદ્રસૂરિષ્કૃત યાગબિન્દુ કાયપાતી=કાયાથી જેનું પતન થાય છે તે. ચિત્તપાતી=ચિત્તથી જેનું પતન થાય છે છે. આવા જ ભાવનું વચન કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યે વીતરાગસ્તવમાં કહ્યુ છે— " यदा मरूनरेंद्र श्रीस्त्वया नाथोपभुज्यते ।
ચત્ર તત્ર રતિર્નામ વિત્યું તાત્રિ તે ॥ ”—શ્રીવીતરાગસ્તવ