________________
ॐ नमः सिद्धम् ઉપેાદ્ઘાત પ્રકરણ
૧
વિશ્વની વિરલ વિભૂતિ
રાજચંદ્ર ઉગ્યેા દ્વિવ્ય, ભારત ગગનાંગણે; ન્યાતિ વિસ્તારતા સૌમ્ય, અખિલ વિશ્વમંડલે. ( સ્વરચિત )
શ્રીમદ્ રાજચંદ્ર વિશ્વની એક વિરલ વિભૂતિ થઈ ગયા. વિશ્વની વિશાલ રંગભૂમિ પર અનેક મહાપુરુષો-અનેક મહાત્માએ ભૂતકાળમાં થઈ ગયા છે, વત્તમાનમાં થાય છે અને ભવિષ્યમાં થશે; પણ તે સંમાં પણ પરમ પુરુષો તે અતિ અતિ વિરલ જ થયા છે, થાય છે અને થશે. શ્રીમદ્ રાજચદ્ર આ પરમ પુરુષેની મહામંડલીમાંના એક છે. સે’કડા-હુન્નરો વર્ષના ગાળામાં આવી યુગપ્રવત્તક વિરલ વિભૂતિએ કવચિત્ જન્મે છે; શ્રીમદ્ રાજચંદ્ર આ વિરલ વિભૂતિઓમાંના એક યુગાવતાર યુગપુરુષ છે. પુણ્યશ્લોક શ્રીમદ્ નું પુણ્યનામ વિધની વિશિષ્ટ શ્રેષ્ઠ વિભૂતિએ ની મહામ`ડલીમાં ૮ કેાત્ક સુવર્ણાક્ષરે અંકિત છે. આવી એક વિશ્વની મહાવિભૂતિના જીવનવ્રુત્ત સંબંધી યતિત્ વક્તવ્ય કરવાના અવ ઉપક્રમ છે. ખરેખર ! શ્રીમદ્ જેવા અલૌકિક લેાકેાત્તર પુરુષનું પરમ અદ્ભુત, અનુપમ, અલૌકિક આત્મજીવન આલેખવાની ચેષ્ટા કરવી તે આ મદમતિ ચરિત્રાલેખકની કેવળ ધૃતા વા દુઃસાહસ જ છે. ખરેખર! શ્રીમદ્ જેવા મહત્ પુરુષની મહત્તાનું માપ કરવું તે અંજલિથી સાગરજલનું માપ કરવા જેવું દુધ ટ કા છે. છતાં કવિએ કહ્યું છે તેમ-~~ 6 जल्पति वा निजगिरा ननु पक्षिणोऽपि ' अथवा 'बालोऽपि किं न निजबाहुयुगं वितत्य વિસ્તીર્ણતાં જૂથતિ ધિયાન્નુ શેઃ '—પક્ષીએ પણ શું પેાતાની ભાષામાં ખેલતા નથી? ખાલક પણ એ હાથ પહેાળા કરી સમુદ્ર આવડા મેટ એમ કહેતેા નથી ?
શ્રીમદ્દ જેવા અતિશયવંત જ્ઞાનાવતાર મહાત્મા ખરેખર ! ‘Too good ’ અતિશય સત્ અને ‘Too great ' અતિશય મહત્ છે; અને આવા પરમ સત્ અને પરમ મહત્ હાવાથી જ તેઓ ખરેખરા પરમ પૂજા—વિશ્વની પૂજાના પરમ પાત્ર જગદ્ય છે. છતાં તે પરમ પૂજ્યપણુ –પૂજા પણું યથાપણે પીછાનતાં લેાકેાને વખત લાગે છે, અને તેટલા તેમને પેાતાને જ લાભઅંતરાય રહે છે. જગત્ વદે કે નિંદે તેનું સમદર્શી સત્પુરુષાને કાંઈ પ્રયેાજન નથી કે તેથી તેમને પેાતાને કઇ લાભ-અલાભ નથી. લાભ-અલાભ તા પાતપેાતાના શુભાશુભ ભાવ પ્રમાણે વ દક-નિંદકને પેાતાને જ છે. સ્વદેહમાં પણ નિઃસ્પૃહ-નિમ`મ એવા તે શ્રીમદ્ જેવા અવધૂત વીતરાગ સત્પુરુષ તે વંદક–નિંદક બન્નેને સમ ગણે છે, અને સ્તુતિ-નિંદાથી નિરપેક્ષપણુ નિષ્કારણ