________________
ચરિત્રકારના મંગલ-પ્રતિજ્ઞાદિ
દેહરા વિશ્વ વિરલ વિભૂતિ છે, ભારત જયતિર્ધાર; પુણ્યશ્લેક રાજદ્ર જે, ધન્ય! ધન્ય! અવતાર; આત્મતિ જે દિવ્ય તે, શત વર્ષ પૂર્વે આજ; આ ભારતમાં અવતરી, જગદુદ્ધારણ કાજ; તે રાજચંદ્રશતાબ્દિના, પુણ્યસંસ્મરણ અર્થ અષ્ટોત્તરશત પ્રકરણ, ગૂંથું ગ્રંથ સદઈ. એકસો આઠ ગુણે ભર્યા, એક આઠ (૧૦૮) શ્રી રાજ, એકસો આઠ પ્રકરણતણ, પુખે પૂજું આજ. આત્મચારિત્રમય સૌરભ, મઘમઘતી આ માલ; રાજચંદ્રના ચરણમાં, અરૂં થઈ ઉજમાલ. ગુણરત્નાકર રાજના, અધ્યાત્મ ચરિત્રમાહિ; ડૂબકી મારી શોધોને, ચિંતારને આંહિ, અધ્યાત્મ રાજચંદ્રનું, આ અધ્યાત્મ ચરિત્ર; દાસ ભગવાન આ ભક્તિથી, ભાખે પૂર્ણ પવિત્ર. શાંત સુધારસ વરસતા, રાજચંદ્રના રસાલ; દિવ્ય ચરિત્રથી ઉલસશે, આનંદાબ્દિ વિશાલ. દેવદુર્લભ આ રાજનું, દેવદુર્લભ ચરિત્ર, ગાશે ધ્યાશે જેહ તે, થાશે પૂર્ણ પવિત્ર.