SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મ રાજચંદ્ કેવળજ્ઞાન પમાડી મેાક્ષે પહેાંચાડે, પણ ઉપશમશ્રેણી આરેાહતાં આત્માને પ્રકૃતિ ઉપશમ ભાવમાં હાઈ પતન થાય છે. અને શ્રીમને પણ તેમ જ થયું. આ પૂર્વ અનુભૂત શ્રેણીઆરાણુ ને પતન અને તે વખતનું શુધ્ધાત્માનુભવન વત્તમાનમાં શ્રીમદને સ્મરણમાં આવી ગયુ'. એટલે તે પૂર્વે અનુભૂત કેવલ શુદ્ધ આત્માના અનુભવનું અનુ સંધાન ગ્રહણ કરીને, હવે ફ્રી પડવું ન પડે એવી અખંડ એકધારાથી તે કેવળ શુદ્ધાત્માનુભવનના માગે' પ્રવર્ત્તવું એવા અખંડ નિશ્ચય શ્રીમના આત્મામાં પ્રગટયેા. અને એટલે જ ‘મૂળપદનું અતિશય સ્મરણ” થવારૂપ આત્માનુભવની આ ધન્ય ક્ષણે અપૂ આત્મનિશ્ચયથી અને પૂર્ણ આત્મવિશ્વાસથી શ્રીમદ્નના દિવ્ય આત્મામાં કેવળજ્ઞાન હવે પામશુ, પામશું રે' એ દિબ્ય સંગીત ઊઠયું. ૩૦ અત્રે આ અમૃત પત્રમાં શ્રીમદ્દે ઘણેા ગૂઢાર્થ સમાન્યે છે અને તેવા વિશિષ્ટ જ્ઞાનીગમ્ય તે ઉકેલવા મુશ્કેલ છે—આશય સમજાવા દુટ છે, તથાપિ કિંચિત્ આશયાંતર સમજાય તે। તે આ ચરિત્રાલેખકના જ દ્વેષ સમજી તે યથામતિ અત્ર વિચારી શાસ્રપરિભાષા સાથે તેને સુમેળ મેળવીએ છીએ: આ સર્વો સિદ્ધ વિમાનની વાતને ઉપશમશ્રેણી સાથે ખાસ ગાઢ સંબંધ છે. જે ઉપશમશ્રેણીએ ચઢે છે તે તેટલેા વખત શુદ્ધ આત્માના અનુભવ કરે છે ને સાથે સાથે મનવચન-કાયાના પ્રબળ શુભ ચેાગથી સર્વાસિદ્ધ વિમાનને ચેાગ્ય સાતાવેદનીય ખાંધે છે. અર્થાત્ જેટલા વખત (અંતર્મુહૂત્ત) ઉપશમશ્રેણી રહે છે તેટલે વખત ત્યારે શુદ્ધોપચેાગમય શુદ્ધાત્માનુભૂતિને કેાઈ પણ આવરણ નહિં હાવાથી શુદ્ધ આત્માના અનુભવ તા હાય જ છે, યાવત્ અગિયારમા ઉપશાંતમેાહ ગુણસ્થાને માહુ સથા ઉપશાંત થવાથી યથાપ્યાતચારિત્રને અનુભવ થાય છે; પણ પ્રકૃતિ ઉપશમભાવમાં હાવાથી પુનઃ તેના ઉદય થાય છે એટલે અગીયારમેથી પતન થઈ યાવત્ પ્રથમ ગુણસ્થાન સુધી પણ આવે છે, અથવા ચેાથે આવી સર્વાસિદ્ધ અનુત્તર વિમાનમાં જાય છે. આને અથ એમ થયા કે જે શુદ્ધ આત્માનુભૂતિની દશા થઈ ને તેની સાથે મનેાયેાગાદિની ઉત્કૃષ્ટ શુભ દશા થઈ તે થકી જ સર્વાંČસિદ્ધ વિમાનની શાતાનેા બધ થયા; એવા ઉત્કૃષ્ટ શુભ અધ્યવસાયરૂપ ભાવ ઉત્પન્ન થયા તા દ્રવ્યથી તેને ભાગવવા યાગ્ય એવું સર્વાર્થ સિદ્ધિરૂપ દ્રવ્ય સ્થાનક પ્રાપ્ત થયું. આ અંગે શ્રી સૌભાગ્યભાઈ પરના પત્રમાં (અ. ૧૬૮) શ્રીમદ્ પેાતાનું અનુભવવચન લખે છે કે અગિયારમેથી લથડેલા આછામાં એછા ત્રણ અને ઘણામાં ઘણા પંદર ભવ કરે, એમ અનુભવ થાય છે. અગિયારમુ એવું છે કે ત્યાં પ્રકૃતિએ ઉપશમ ભાવમાં હાવાથી મન, વચન, કાયાના ચેગ પ્રબળ શુભ ભાવમાં વર્તે છે, એથી શાતાના બંધ થાય છે, અને એ શાતા ઘણું કરીને પાંચ અનુત્તર વિમાનની જ હેાય છે.’—અત્રે ‘અનુભવ’ શબ્દથી શ્રીમદ્દે પેાતાની પૂર્વાનુ મૂતિ સ્પષ્ટ સૂચવી છે. આનું એર વિશેષ સ્પષ્ટીકરણ કરતા શ્રીમદ્ પરમા સુહૃદ્ સૌભાગ્યભાઇ પરના સ્પષ્ટ અનુભવમુદ્રાથી અંકિત પત્રમાં (અ. ૧૭૦) આત્માનુભવની ગૂઢ રહસ્યભૂત વાત પ્રગટ કરે છે-~~‘ઉપશમ અને ક્ષેપક એ એ જાતની શ્રેણી છે. ઉપશમમાં
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy