________________
પરમા સખા સૌભાગ્યભાઈનું શ્રીમદ્ સાથે પ્રથમ ધન્ય મિલન
સમયસારની શુદ્ધાત્માનુભૂતિના અમૃતનુવની વાત સમજનારા પારસીઆ પુરુષ મળ્યા. શ્રીમની અંતરંગ દશા સાક્ષાત્ સમયસારભૂત હતી, શુદ્ધાત્માનુભૂતિમાં રમમાણુ હતી; તે દશાને ખરેખરા સ્વરૂપમાં એળખનાર આ સુહૃદ્ મળ્યાથી શ્રીમને પેાતાનું હૃદય ખાલવાનું હૃદય દર્શાવવાનું-પરમા સંવેદન દાખવવાનું એક સુચેાગ્ય સ્થળ મળ્યું. મનમેળાપી–‘મનમે’ મળવાથી જાણે આત્માનંદના પૂર ઉલટ્યાં !
૩૦૩
આમ સૌભાગ્યભાઇને જેમ શ્રીમદ્નના પ્રથમ દર્શોને જ તેમના અલૌકિક અતીંદ્રિય જ્ઞાની દિવ્ય આત્માને એળખી લઇ તેમના પ્રત્યે પૂજ્ય પરમા ગુરુભાવ પ્રગટ્યો, તેમ શ્રીમને પણ સૌભાગ્યભાઈના દશને કોઇ અપૂર્ણાં ભાવ સ્ફુર્યાં, ‘આત્મદશાનું સ્મરણ' થયું. ‘સ્મરણ” કેાઈ ભૂતકાળનું જ સંભવે, એટલે ભૂતકાળમાં-પૂર્વ જન્મામાં જે આ શુદ્ધાત્માનુભૂતિનું પરમામાનું પાતે આત્ય ંતિક આરાધન કર્યું હતું, તેનું—તે અનુભૂત આત્મદશાનું સ્મરણ થયું; અત્યારસુધીની સાધનામાં પરમાની જે કડી ખૂટતી હતી તે મળી ગઈ એટલે શ્રીમદ્ન એકદમ આત્યંતિક પરમા અનુભવમાં લીન થઈ ગયા. આ સૂચવે છે કે શ્રીમને સૌભાગ્યભાઈના નિમિત્તે પરમાભૂત આ ખીજજ્ઞાનની -શુદ્ધાત્માનુભૂતિના અમૃતાનુભવની વાતનું એર સ્મરણ થયું, આમ શ્રીમને આ સૌભાગ્રભાઈના સત્તમાગમના અનુગ્રહથી-કૃપાપ્રસાદથી પરમાથ પ્રવૃત્તિમાં ઘણા વેગ મળ્યાસવેગ વચ્ચેા; અને સૌભાગ્યભાઈ ને પણ ઘણા ઘણા પરમાથ લાભ થયા. ઉભયને પરસ્પર ઉપકાર થયા. આ ઉપકારની સ્મૃતિમાં કૃતજ્ઞશિરામણ શ્રીમદે આગળ જતાં પેાતાના આ પરમા સુહૃદ્—પરમા સખા. શ્રીસૌભાગ્યને પરમ ભાવથી નમસ્કાર કર્યાં છેહે શ્રી સેાભાગ! તારા સત્સમાગમના અનુગ્રહથી આત્મદશાનું સ્મરણ થયું તે અર્થ તને નમસ્કાર કરૂ છું.'—આ સૂચક શબ્દો સ્પષ્ટ સૂચવે છે કે સૌભાગ્યભાઈના આ સત્સમાગમથી શ્રીમને પૂર્વાંની અનુભવદશાના સ્મરણથી કાઇ અપૂર્વ પ્રેરણા મળી અને તે પરમામાં એકદમ આગળ વધી ગયા. આ પ્રસ્તુત વાત સમયસારને લગતી હતી, એટલે આ પરથી સહેજે સમજાય છે કે શ્રીમદે ભૂત ભવામાં તે તે સમયસારાદિ શાસ્ત્રો અને શાસ્ત્રકારો સાથે તાદાત્મ્યથી એટલી બધી આત્મભાવના દૃઢ ભાવન કરી તથારૂપ સાક્ષાત્ સમયસારદાને અનુભવ કર્યાં હશે, તે અત્રે સૌભાગ્યભાઈનું આ નિમિત્ત મળતાં સહજ સ્વભાવે સ્મૃતિમાં આવી ગયેલ હશે. આમ બધે રહસ્યઘટ
સ્ફાટ થઇ જાય છે. અસ્તુ!
આ બધું ગમે તેમ હા, પણ સં. ૧૯૪૬ ના ભાદ્રપદ (વદ. ?) ૨ ના દિને સૌભાગ્યભાઇના શ્રીમદ્ સાથેના પ્રથમ મિલનના આ ધન્ય પ્રસંગે શ્રીમને આત્મદશાનું સ્મરણ થયું હતુ અને બન્નેને એક ખીજાના દનથી પરમાનદ થયા હતા. આ વસ્તુના સ્પષ્ટ નિર્દેશ આ પ્રથમ સમાગમ પછી તરતમાં શ્રીમદે વવાણીથી ૧૯૪૬ ના પ્ર. ભા. વ. ૧૩ના દિને સૌભાગ્યભાઈ પર લખેલ પ્રથમ પત્રમાં (અ. ૧૩૨) મળી આવે છે. આ પત્રમાં મથાળે ક્ષળપિ લગ્નનસંગતિનેા મવત્તિ મવાળવત્તરને નૌશા –એશંકરાચાર્યનુ પ્રસિદ્ધ વચન ટાંકી શ્રીમદ્ લખે છે-‘ક્ષણવારના પણ સત્પુરુષના સમાગમ