________________
૨૯૪
અધ્યાત્મ રાજ'કે
સંબંધી વાત નથી, કેાઈ પ્રથાંતરમાં હશે. હરખચંદજીએ કહ્યું-ઠાણાંગમાં છે. લલ્લુજીએ ઠાણાંગજી સૂત્ર હાજર કર્યું, પણ બહુ શેાધતાં છતાં તેમાં હરખચંદજીના કહેવા પ્રમાણેની વાત મળી નહિ. ત્યારે શ્રીમદે ઠાણાંગજીમાંથી ઘેાડા પાઠના અથ એવા ખૂખી– ભરેલા કર્યા હતા કે તે સાંભળતાં જ બહુ જ શાન્તિ ઉપજતી', અને તે દશમા ઠાણાંગના ભાવ વાંચી સંભળાવ્યા હતા. આ સાંભળતાં મુનિ લલ્લુજી પેાતાના સહુજ ભાવ દર્શાવે છે—તે સાભળતાં જ મને તેા તેમના વિષે ચમત્કાર ઉપજ્યેા હતેા. પછી મે' કહ્યું કે ઉપર પધારો. પછી તેઓશ્રી ઉપર પધાર્યાં, અને હું પણ મારા ગુરુની આજ્ઞા થવાથી ઉપર ગયા. તે વખતે મેં તેમને નમસ્કાર કર્યો. પછી તેમણે નમસ્કાર કર્યા. પછી તેમણે નમસ્કાર નિવારણ કર્યા છતાં મેં ઉમંગથી ઉત્તમ પુરુષ જાણીને નહિં અટકતા નમસ્કાર કર્યાં.' વયે શ્રીમદ્ કરતાં ચૌદ વર્ષ માટા ને વેષે મુનિ છતાં લલ્લુજી મુનિએ માન મૂકી-શ્રીમના સ્પષ્ટ નિષેધ છતાં-ગુણપ્રેમથી શ્રીમદ્ પ્રત્યે આવેા સહજ ભાવ દર્શાવ્યે ! ગુજઃ પ્રજ્ઞસ્થાનં xfળવુ ન ચટિક ન ચ વયઃ-તે આનું નામ ! ગુણીજનામાં ગુણેા પૂજાસ્થાન છે, નહિ કે વષ નહિ કે વય-તે આનું નામ ! પછી શ્રીમદ્દે મુનિને પૂછ્યું-તમારી શી ઇચ્છા છે ? મુનિએ કહ્યુ -બ્રહ્મચર્યનું દૃઢત્વ થાય અને સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય તે ઇચ્છા છે. શ્રીમદ્દે જરા મૌન રહી કહ્યું ‘ઠીક છે’ અને મુનિના જમણા પગના અંગુડા તાણી કાંઈ ચિહ્નો તપાસી જોયાં, પછી નીચે ઉતરી ગયા; રસ્તામાં અંબાલાલભાઈ ને કહ્યું-આ પુરુષ સંસ્કારી છે.’
પછી ત્રીજે દિવસે લલ્લુજી મુનિ શ્રીમદ્નના સમાગમલાભાર્થે અંબાલાલભાઈ ને ઘેર ગયા. ત્યારે મુનિને દેખતાં જ શ્રીમદ્ બીજા માણસે બેઠેલા હેાવાથી ત્યાંથી ઊઠી અંદરના એરડામાં ગયા. ત્યાં શ્રીમદ્ અને મુનિ બેઠા. શ્રીમદ્ સૂયગડાંગજીનું ઘેાડું વિવેચન કર્યું, અને મુનિને પૂછ્યું-તમે અમને માન કેમ આપે છે ! ' મુનિએ કહ્યું--તમને દેખીને અતિશય પ્રેમ આવે છે, અને જાણે એમ લાગે છે કે અમારા પૂના પિતા જ ન હેાય ? એટલે ધેા ભાવ આવે છે. હવેથી કોઈ પ્રકારના ભય રહેતા નથી; તમને દેખતાં જ જાણે ભય ભાગી ગયા, એમ આત્મામાં થાય છે.’ શ્રીમદ્દે પૂછ્યું-‘તમે અમને શાથી જાણ્યા ? ત્યારે મુનિએ કહ્યું-‘અંબાલાલભાઈના હેવાથી જાણ્યા. અનાદિ કાળથી અમે રખડીએ છીએ, માટે અમારી સભાળ લ્યે.' પછી શ્રીમદ્દે સત્ની તેમ બ્યવહાર વગેરે ભાષાની સમજુતી આપી.
પછી આ જ પ્રમાણે રાજ મુનિ સાત દિવસ સુધી—શ્રીમદ્રે અંબાલાલભાઇનું ઘર પાવન કરતાં સાત દિવસ સ્થિતિ કરી ત્યાંસુધી—અંબાલાલભાઈને ઘેર જતા અને શ્રીસના દČન-સમાગમના અપૂર્વ લાભ લેતા. સાત દિવસના આ સમાગમલાભમાં શી શી ધ વાર્તા થઈ તેની કંઈ પણ નોંધ લખાયેલી જણાતી નથી. માત્ર એક-એ વાર્તાલાપપ્રસંગેાની મુનિ લલ્લુજીની ટૂંક પરિચયનાંધ મળે છેઃ મે કહ્યુ` કે મા વિષે કાઈ પૂછે તે મારે શું કહેવું? અને આ મેક્ષમાળા છે તે પ્રમાણે માર્ગ છે એ પ્રમાણે મારે કહેવું કે કેમ ? ત્યારે કહ્યું કે મેાક્ષમાળામાં છું હું
પ્રમાણ માગ છે. મે