SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમના પ્રથમ સત્સ’ગી ‘સત્યપરાયણ’ જુડાભાઈ ૨૮૧ તેને લીધે તમારા પર રાગ રાખવા મારી ઇચ્છા નથી પરંતુ તમે એક ધમ પાત્ર જીવ અને મને ધમ પાત્ર પર કઇ વિશેષ અનુરાગ ઉપજાવવાની પરમઇચ્છના છે, તેને લીધે કાઈ પણ રીતે તમારા પર ઈચ્છના કઇ અંશે પણ વર્તે છે. નિરંતર સમાધિભાવમાં રહે. હું તમારી સમીપજ બેઠો છું એમ સમજો. દેહદશનનું અત્યારે જાણે ધ્યાન ખસેડી આત્મદર્શનમાં સ્થિર રહેા. સમીપજ છું, એમ ગણી શાક ઘટાડા, જરૂર ઘટાડા, આરોગ્ય વધશે, જિંદુગીની સંભાળ રાખા, હમણાં દેહત્યાગના ભય ન સમજો; એવા વખત હશે તે। અને જ્ઞાનીદૃશ્ય હશે તેા જરૂર આગળથી કોઇ જણાવશે કે પહાંચી વળશે. હમણાં તે તેમ નથી. (અ. ૪૯) ઇત્યાદિ ત્યાં આમ પત્ર વાટે પરોક્ષ સત્તમાગમ તેા ચાલુ જ હતા, પણ જૂઠાભાઇ તેા શ્રીમા નિર ંતર સાક્ષાત્ સત્સમાગમ માટે ઝૂરી રહ્યા હતા, નિર ંતર સાક્ષાત્ દનસમાગમ લાભને ઝંખતા હતા, પરંતુ અ'ગીકૃત કરેલ વ્યવહારઉપાધિની પરતંત્રતાને લઈ શ્રીમથી તેમ ખનવું અશકય હતું; તથાપિ આ બાહ્ય ઉપાધિ સોગેા મધ્યે પણ વચ્ચે વચ્ચે અનુકૂળ અવકાશે ને સહજ પ્રસ ંગે શ્રીમદ્ પેાતાના આ પ્રથમ સત્સંગી મહામુમુક્ષુને સાક્ષાત્ સત્સંગનેા—પ્રત્યક્ષ દર્શીનસમાગમના લાભ આપી કૃતાર્થ કરતા. સ. ૧૯૪૪માં પ્રારંભના બે-અઢી માસના સમાગમલાભ આપ્યા પછી સ. ૧૯૪૫ના કાન્તક માસમાં તેરસના દિને શ્રીમદ્ અમદાવાદ પધાર્યા ત્યારે શ્રી જૂઠાભાઇને ત્યાં ઉતર્યા હતા, અને તેમની સાથે તેમના છીપા પેાળના મકાને મેડા પર પતંદર દિવસ સ્થિતિ કરી આ મહામુમુક્ષુ મહાત્માને અનુપમ સત્સંગલાભ આપ્યા હતા. ત્યાર પછી વ્યાપારી કા પ્રસંગે ૧૯૪૫ના ફાગણ માસમાં જૂડાભાઈને પોતાના કાકા રંગજીભાઇ સાથે મારી એક માસ રહેવાના પ્રસગ બન્યા હતા. શ્રીમદ્ તે વખતે મેરખીમાં બિરાજમાન હતા. રંગજીભાઇ વ્યાપારનું કામ કરતા અને જૂઠાભાઇ શ્રીમા સમાગમલાભી ધર્માવ્યાપારનું કામ કરતા! પછી ૧૯૪૫માં જૂડાભાઇ ઘણા ખીમાર પડયા, અને જેઠ માસમાં તેમણે અમદાવાદ પધારવા માટે મારખી શ્રીમને આગ્રહપૂર્વક પત્ર લખ્યો. શ્રીમદે ૧૯૪૫ના જેઠ શુદ ૧૦ ને દિને મેારખીથી લખેલા પત્રમાં જણાવ્યું–તમારે અતિશય આગ્રહ છે અને ન હોય તાપણું એક ધનિષ્ઠ આત્માને જે કઇ મારાથી શાંતિ થતી હાય તા એક પુણ્ય સમજી આવવુ જોઈએ. અને જ્ઞાનીદૃષ્ટ હશેતેા હું જરૂર ગણ્યા દિવસમાં આવું છું. વિશેષ સમાગમે.’(અ. ૬૫) એમ અવકાશે આવવાનું જણાવ્યું. પછી ૧૯૪પના અષાડ માસમાં શ્રીમદ્ તથા રેવાશકર જગજીવન અમદાવાદ જૂઠાભાઈને ત્યાં પધાર્યાં. રેવાશંકરભાઈ એ ત્રણ દિવસ રહી મુંબઇ ગયા, અને શ્રીમદ્દ થાડા દિવસ સ્થિતિ કરી પેાતાના આ ધમપુત્રને અપૂર્વ ધલાભ આપી પુનઃ મેારખી પધાર્યાં. આ પછી સાક્ષાત્ સમાગમના કાઈ પ્રસંગ નોંધાયે। નથી. આમ ૧૯૪૪ના ચૈત્રથી ૧૯૪૬ના અષાડ એ બે વર્ષના સમાગમના ટૂંકા ગાળામાં પણ શ્રીમના લગભગ પાંચ માસ જેટલે સાક્ષાત્ દન-સમાગમલાભ પામી શ્રી. જૂડાભાઈ ધન્ય થઈ ગયા. ઘેાડામાં ચેડા વખતમાં શ્રીમદ્દ ઝાઝામાં ઝાઝા સાક્ષાત્ સમાગમલાભ સ`થી પ્રથમ કાઇને -૩૬
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy