________________
મેક્ષના મા બે નથી ” : મતભેદાનીત મોક્ષમાર્ગની એકતા ૧૯૯ ભવ-તીરમાર્ગ–મેક્ષમાર્ગ છે, માટે તે એક જ છે. આમ મોક્ષમાર્ગને અભેદ જ છે, એટલે તે સર્વે મુમુક્ષુઓ એક અખંડ અભેદ પરમ અમૃતરસસાગરસ્વરૂપ મોક્ષમાર્ગના ભક્તો-આરાધકે–ઉપાસકે છે, સાધર્મિક બંધુઓ છે.
આ ભિન્ન ભિન્ન દર્શનભેદનું કારણ પણ દષ્ટિભેદ છે, એગદષ્ટિ સમુચ્ચયમાં કહ્યું છે તેમ “ક્ષપશમની વિચિત્ર તરતમતાને લીધે દર્શનભેદ થાય છે, તેથી કરીને જ આ જૂદા જૂદા [વેદાંત જૈન વગેરે) દર્શનેનો ભેદ પડે છે, એમ યોગાચાર્યોનું કથન છે.” પણ સ્થિર આદિ દષ્ટિવાળા ભિન્નગ્રંથિ સમ્યગ દષ્ટિ ભેગીઓને તો આવો દર્શનભેદ મનમાં વસતો જ નથી. તેઓ આવા મત-દર્શનના ભેદને લક્ષમાં લેતા નથી, તેને વજૂદ આપતા નથી, પ્રાકૃત જનની જેમ તેઓ મત-દર્શનના આગ્રહમાં તણાઈ જતા નથી. તેઓ તે એક પેગમાર્ગને જ દેખે છે, ગદર્શનને–આત્મદર્શનને જ દેખે છે. એક જ આત્મતત્વના મૂળમાં એ સર્વદર્શને વ્યાપ્ત છે, માત્ર “દષ્ટિનો જ ભેદ છે,-એમ તેઓ ખરા અંતઃકરણથી માને છે. તેઓ તે વદર્શનને જિનદર્શનના અથવા શુદ્ધ આત્મદર્શનના અંગરૂપ જાણે છે. એટલે તેના ખંડનમંડનની કડાકૂટમાં ઉતરતા નથી, ઉલટા તે છએ દર્શનને સમ્યગ્દષ્ટિથી આરાધે છે.
જે ગાયે તે સઘળે એક, સકળ દર્શને એ જ વિવેક; સમજાવ્યાની શૈલી કરી, સ્વાદુવાદ સમજણ પણ ખરી.”—શ્રીમદ રાજચંદ્ર ષડ દરિશન જિન અંગ ભણજે, ન્યાસ ષડંગ જે સાધે રે; નમિ જિનવરના ચરણ ઉપાસક, વડ દરિશન આરાધે રે.” શ્રીઆનંદઘનજી
આમ પદર્શન જેના અંગ છે એવું શુદ્ધ આત્મારૂપ જિનનું દર્શન તે જિનદર્શન અથવા આત્મદર્શન છે, તે જ જિનધર્મ અથવા આત્મધર્મ છે, અને તે જ ગિધર્મ અથવા વિશ્વધર્મ છે, કારણ કે તેમાંજ સર્વ યેગીઓનો આત્મસ્વભાવયુજનરૂપ શિધર્મ અંતર્ભાવ પામે છે. આ “યુગધર્મ' એટલે શું? યેગને જેને વેગ (સંબંધ) થયો છે તે યેગી, અને આત્મસ્વભાવરૂપ મોક્ષ સાથે જન–જોડાણ તેનું નામ છે. એટલે આત્મસ્વભાવ સાથે જેનું જન છે, અર્થાત્ જેને આત્મસ્વરૂપનું અનુસંધાન થયું છે તે યોગી છે અને એવા તે ગીને જે ધર્મ છે તે ગીધર્મ છે. આમ આત્મસ્વરૂપનું અનુસંધાન કરવું, આત્મસ્વભાવની સાધના-આરાધના કરવી, આત્મસિદ્ધિ કરવી, એ જ ગીઓનો ધર્મ છે. વળી “ધર્મ' શબ્દ પણ એ જ ભાવનો સૂચક છે. કારણ કે વસ્તુનો સ્વભાવ તે ધર્મ, વરઘુરાવો ધર્મ, અર્થાત્ આત્મવસ્તુને ધર્મ તે આત્મધર્મ–વસ્તુધર્મ. આત્માનું સ્વભાવમાં વર્તવું તે ધર્મ, સ્વરૂપમાં સ્થિતિ હેવી તે ધર્મ, આત્માને સ્વરૂપમાં ધારી રાખે તે ધર્મ. આ આત્માને સ્વભાવયું જનરૂપ યોગ તે જ ધર્મ. એટલે જે આત્મસ્વભાવમાં વર્તે છે, સ્વરૂપમાં સ્થિતિ કરે છે, આત્માને સ્વરૂપમાં ધારી રાખે છે, આત્માના સ્વભાવયુંજનરૂપ યેગને સાધે છે, તે સાક્ષાત્ ધર્મમૂત્તિ “યેગી' છે, અને તેનો ધર્મ પણ તે જ છે. આમ ગીધર્મ એટલે આત્મસ્વરૂપના અનુસંધાનરૂપ વસ્તુધમ–આત્મધર્મ પર પરિણતિને પરિત્યાગ કરી, આત્મપરિણતિને અનુસરવું તે જ ગિધર્મ. આ જે