________________
શતાવધાનઃ સાક્ષાત સરસ્વતીને ગિવિજ્ય ૧૧૩ અવધાનની સમાપ્તિએ ભાષાવાર કવિએ પૂરાં વાક્ય કે કાવ્ય ગોઠવીને ક્રમ પ્રમાણે કહી આપ્યાં હતાં. સંસ્કૃતનો એક અક્ષર ચોથો હોય અને એક પાંચસે હોય એ બનેને કયાંય પણ લખ્યા સિવાય અંતઃકરણથી ગઠવી શ્લેકબદ્ધ કરી દેવા એ શું ઓછી જુક્તિ કહેવાય? મરાઠી, ગુજરાતી, સંસ્કૃત, હિંદી, અંગ્રેજી, પંજાબી, કર્ણાટકી, બંગાળી, મારવાડી, ગ્રીક, ઉર્દુ, જાડેજ, આરબી, ફારસી, દ્રાવિડી અને સિંધી એમ સેળ ભાષાના શબ્દો અપાયેલા હતા, એ ભાષાના શબ્દના વિલોમ રૂપનાં એટલે આડાઅવળા અક્ષર આપેલા તેના એક બે દષ્ટાંત નીચે પ્રમાણે છે –
સંસ્કૃતનું વિલેમ સ્વરૂપ |િ જો | | | | |તિ છે,
વો | વા |
| મુ|
|
|
૪
|
| |
છે Tય |
મહાકવિએ કહી આપેલું સંસ્કૃતનું ખરું સ્વરૂપ–
बद्धो हि को यो विषयानुरागी, को वा विमुक्तो विषये विरक्तः। को वास्ति घोरो नरकः स्वदेहः,
तृष्णाक्षयः स्वर्गपदं किमस्ति ॥ ગુજરાતી ભાષાના વાક્યનું વિલેમ સ્વરૂપ
વા
ગુજરાતી વાક્યનું ખરું સ્વરૂપ આપના જેવાં રત્નોથી હજુ સૃષ્ટિ સુશોભિત છે, એ જોઈને આનંદ થાય છે. એવી રીતે બાકીની ચૌદ ભાષાઓના વિલેમ સ્વરૂપે સાંભળેલા અક્ષરો ઉપરથી ખરા સ્વરૂપે વાક્યો કે કાવ્ય કહી બતાવ્યાં હતાં.
(૨–૨૮)- બે જણ બે વિષ, કેષ્ટકમાં આડાઅવળા અક્ષરથી માગેલા પૂરા કરાવવા ઈચ્છે છે. તે કવિએ કેવા રૂપથી પૂર્ણ કરાવ્યા તેને એક નમૂને અહીં આપ્યો
અ-૧૫