________________
મોંગલમથી મેાક્ષમાળાની અદ્ભુત સંકલના
૯૧
?
પણ સ્યાદ્વાદ સિદ્ધાંતરૂપ અનેકાંત પ્રકાશનારા જિનશાસનને વીતરાગઢનને જગત્માં ડંકા વગડાવી જિનદ નની પરમ પ્રભાવના કરી છે. કોઈપણ સુજ્ઞ વિવેકી વિચક્ષણ જન મધ્યસ્થભાવે માત્ર આ સત્તર પાઠાનું જ અવલેાકન કરશે તે અત્ર અપૂર્વ જ્ઞાનચંદ્રિકા રેલાવી શ્રીમદ્ રાજચંદ્રે જિનશાસનની કેવી મહાપ્રભાવના અદ્ભુત શૈલીથી કરી છે તેના યચિંત ખ્યાલ આવશે. અસ્તુ! આવા અપૂર્વ અનન્ય વીતરાગ દČનનું પરમ તત્ત્વ જગમાં પ્રકાશિત કરવા-પ્રભાવિત કરવા સમાજની અગત્ય દર્શાવી, અનન્ય શાસનદાઝથી શ્રીમંત અને ધીમંત બન્નેએ મળીને એક મહાન સમાજ સ્થાપન કરવાનું ’ પરમ ભાવવાહી આહ્વાન કર્યુ છે. પછી મનેાનિગ્રહના વિઘ્ન દર્શાવી અને સ્મૃતિમાં રાખવા ચાગ્ય મહાવાકયા આલેખી, નિગ"થ પ્રવચનાનુસાર તાત્ત્વિક વિવિધ પ્રશ્નોની તલસ્પશી છણાવટ કરી છે. અંતે આ મેાક્ષમાગ ને અનુકૂળ સમ્યગ્દર્શન-જ્ઞાન–ચારિત્ર અથવા ઉત્તમ તત્ત્વજ્ઞાન અને સીલ સંબંધી જે કાંઈ કહેવામાં આવ્યુ, તે અનુપમ જિનવાણીના પ્રભાવ છે એમ સૂચવતાં, જિનેશ્વરની વાણીની મુક્ત પ્રસ્તુતિ કરી અંત્ય મંગલ કરી, પૂર્ણ માલિકા મંગલમાં સ્વરૂપ સિદ્ધે વિચરી વિરામે’ એ અંત્ય ૫ક્તિવાળા એકસે આઠમા પાઠમાં રવિ-સેામ આદિ સાતે વારના નામ પરમા - યુક્તિથી ચાજી · પૂર્ણ માલિકા મંગલ’–અંત્ય મોંગલ શાસ્ત્રકારની શૈલી પ્રમાણે કર્યું છે. આ વિષયસંકુલના પરથી સ્પષ્ટ સમજી શકાય છે કે આ મેાક્ષમાળાના વિષયે ઉત્તમ તત્ત્વજ્ઞાન અને સીલ એમ બે વિભાગમાં અથવા સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્ર એમ ત્રણ વિભાગમાં વિભક્ત કરવામાં આવ્યા છે, અને તે જ્ઞાનશિયામ્યાં મોક્ષ —જ્ઞાન—ક્રિયાથી મેાક્ષ અથવા સમ્યાનજ્ઞાનચારિત્રાળ મોક્ષમાર્ગ:-સમ્યગ્દર્શન-જ્ઞાન -ચારિત્ર એ ( ત્રણેનું એકપણુ.) મેાક્ષમાગ—એ મહાસૂત્રોને ચિરતાય કરી યથા મેાક્ષમાને પ્રરૂપતી આ મેાક્ષમાળા'નું મેાક્ષમાળા નામ સાČક કરે છે. જેમ સુંદર સુગ'ધી સુવર્ણ સુમનમાળા યથાસ્થાને નિયુક્ત શ્વેત રક્ત-નીલ પુષ્પાથી વિભક્ત થયેલી શેાલે છે—વિરાજે છે, તેમ તત્ત્વપ્રકાશથી ઝળહળતા જ્ઞાનસુવ`થી શેાલતી અને સીલ સૌરભથી મહેકતી આ રત્નત્રયીમય મેાક્ષમાળા યથાસ્થાને નિયુક્ત જ્ઞાન–ક્રિયાને લગતા કે સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રને લગતા શિક્ષાપાઠ-પુષ્પાથી વિભક્ત થયેલી શાલે છે વિરાજે છે. જાણે રત્નત્રયસંબંધી કે તત્ત્વજ્ઞાન અને સીલસ'ખંધી વારાફરતી આવતા વિષયે રસમય રાસ રમતા હાયની એવા તત્ત્વરસિક જનને ભાસ થાય છે! જેમ કે-બે વિભાગમાં વિષયાનું વી કરણ આ પ્રકારે—
"
(૧) સદેવ, સદ્ધર્મ, સદ્ગુરુ તત્ત્વ, ખરી મહત્તા, તત્ત્વ સમજવું, વિનયવડે તત્ત્વની સિદ્ધિ, પંચ પરમેષ્ઠિ, અનાનુપૂર્વી, સામાયિક, પ્રતિક્રમણ, વિવેક એટલે શું?, મહાવીર શાસન, ધના મતભેદ, સુખ વિષે વિચાર, અમૂલ્ય તત્ત્વવિચાર, ખત્રીશ ચેાગ, મેાક્ષસુખ, ધમ ધ્યાન, જ્ઞાન વિષે એ ખેલ, પંચમકાળ, તત્ત્વાવષેાધ, મનેાનિગ્રહના વિઘ્ન, સામાન્ય નિયમેા, વિવિધ પ્રશ્નો, જિનેશ્વરની વાણી, પૂર્ણ માલિકા મંગલ—એ આદિ વિષયે તત્ત્વજ્ઞાન વિભાગમાં સમાય છે; અને (૨) સમાન્ય ધર્મ, કર્મોના