________________
પ્રકરણ અગીયારમુ ધર્મમંથનકાળમાં તત્ત્વમંથન
“ પક્ષપાતો ન મે વોરે, ન દેવઃ વિજ્ઞાનિg |
સુમિટૂ વચન વસ્ય સક્ષ્ય શાર્યઃ પત્રિતુઃ ॥ '' —શ્રીહરિભદ્રસૂરિ
જૈનસૂત્રના સ્વલ્પ પરિચયથી પણ શ્રીમને સંસગ દોષથી જૈન સંબંધી પેાતાના પૂખદ્ધ પ્યાલા ( Prejudices) દૂર થતાં, સત્યમાડી સત્યપ્રિય ન્યાયપ્રિય શ્રીમદ્નનું જૈન સંબંધી વિશેષ વિશેષ જાણવાનું આકષ ણુ વધતું ગયું. એ આપણે આગલા પ્રકર@ામાં જોયું. મતની માન્યતાના આગ્રહથી જીવ જાણ્યે-અજાણ્યે સત્નો દ્રોહ કરી નાંખે છે, મતના આગ્રહથી જીવ ‘મારૂં તે જ સાચુ” એવી દ્રષ્ટિરાગરૂપ માન્યતા જ રાખે છે, માટે મતાગ્રહને તિલાંજલિ આપી ‘સાચું તે જ મારૂં' એવી સમ્યગ્દર્શનરૂપ સત્પ્રહણની ષ્ટિ જ જીવે વિકસાવવા ચેાગ્ય છે,——એમ સત્યપ્રિય શ્રીમની પ્રથમથી જ જીવનદૃષ્ટિ હતી, તે ઉત્તરોત્તર એર વજ્રલેપ દઢ બળવત્તર બનતી ગઈ. એટલે મતની દૃષ્ટિથી નહી પણ ‘સત્'ની દૃષ્ટિથી સત્ય તત્ત્વનું સ્વરૂપ શુ' છે, તે સત્ય તત્ત્વનું યથા પરમા”સ્વરૂપ દર્શાવનારૂં કયું ન સત્ય છે, ને તે આત્મસાક્ષાત્કારરૂપ પૂ`સત્ય તત્ત્વદર્શીન પમાડવાને કયા ધર્મ પરિપૂર્ણ સમથ ને પરિપૂર્ણ સત્ય છે, તેની મધ્યસ્થ નિષ્પક્ષપાત પરીક્ષા કરવાને સત્યતત્ત્વગવેષક ન્યાયપ્રિય પરીક્ષાપ્રધાની રાજચંદ્રનું ચિત્ત વળ્યું; ષડ્ઝ'નરૂપ મહાસમુદ્રનું નિજબુદ્ધિરૂપ મથ વડે મથન કરી તત્ત્વ-નવનીત વલેાવવાનું ભગીરથ કાર્યાં શ્રીમદ્ આધ્યું; અર્થાત્ તેરમા વષઁથી સેાળમા વર્ષોં સુધીમાં ષડ્ઝનની મધ્યસ્થ પર્યાલાચના કરવારૂપ ધમ થનકાળ-તત્ત્વમ થનકાળ પરીક્ષાપ્રધાની શ્રીમને પ્રાપ્ત થયા. વેદાંત-સાંખ્યયોગ ઔદ્ધ-જૈન આદિ ષડ્કશનનું સ્વરૂપ દર્શાવનારા ઉપલભ્ય પ્રથાનું ઊંડું અવગાહન તેમણે સ્વલ્પ સમયમાં કરી નાંખ્યું. ષડ્ઝનની તુલનાત્મક પરીક્ષા પરીક્ષાપ્રધાની રાજચંદ્રે ન્યાયના કાંટા પર કરી, ષડ્ઝનના તત્ત્વને નિષ્પક્ષ ન્યાયમૂર્ત્તિની જેમ ન્યાયના કાંટે તેાલ્યુ.
<
શ્રીમદ્ રાજચંદ્ર, ‘યાકિનીમહત્તરાનૂનુ ' ષડ્વનવેત્તા શ્રી હરિભદ્રાચાય ની જેમ,— મને વીર પ્રત્યે પક્ષપાત નથી ને કપિલાદિ પ્રત્યે દ્વેષ નથી, જેનું વચન યુક્તિમદ્-યુક્તિયુક્ત હાય તેના પરિગ્રહ કરવા ચેાગ્ય છે, 'એવા નિષ્પક્ષપાત ન્યાયને અનુસરનારા હતા; ‘આગ્રહી પુરુષ તેા જ્યાં પેાતાની મતિ અભિનિષ્ટિ (અભિનિવેશ પામેલી આગ્રહી) છે ત્યાં યુક્તિને લઈ જાય છે, પણ પક્ષપાત રહિતને તે જ્યાં યુક્તિ હાય છે ત્યાં મતિ નિવેશ કરે છે, '×—એ શ્રી હરિભદ્રસૂરિની સુપ્રસિદ્ધ ઉક્તિને જીવનમાં તથારૂપ આચરણથી ચરિતાર્થ કરનારા હતા. પરમ પ્રજ્ઞાતિશયને લીધે પરમ