SearchBrowseAboutContactDonate
Page Preview
Page 673
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭૪ પરિશિષ્ટ ૮-સૂચિ 1 પરિણામની બહુ સારી વાત આવી તે પરિણામ ફરતાં હશે કે નહીં? ૧૭૩ પરિક્ષાપ્રધાનપણું વયે, યોગ્યતા આવે છે, ત્યાં સુધી તે શી રીતે પરીક્ષા કરશે? કાં માપ માપશે? પી માણે પાણી ભરાય? ૨૮૬ પહેલાં શું જોઈએ? ૪૫૦ પહેલો એકડી જોઈએ; તો બધાં મીંડા લેખાના. તે કોણ ઓળખશે? ૧૭૧ પંચ પરાવર્તનમાં જ્ઞાની ભગવાનને આપણી સમક્ષ શું સમજાવવું છે તેનો તમે શો વિચાર કર્યો હતો? ૨૯૮ પાપક્રિયા ચાલી આવે છે તે મોહથી. પણ મોહ કેમ જાય ૪૫૯ તે ‘પાવે નહીં ગુરુગમ વિના' તે શું છે? ૧૯૯ પાંડવોએ શું કર્યું? ૩૭૨ (જનકે) પૂજા કરી હતી તે કોની? ૪૫૧ પૂર્વકૃત તો જોઈએ. તે ન હોય તો કયાંથી સાંભળે? ૪૮૧ પોતાને અનંત કાળથી દુ:ખના દેનારા દુશ્મનો કયા છે? ૩૮૫ પોતાને શું કરવું? ૨૨૧ પોતાનો સ્વભાવ શો છે? ૩૭૬ પોતે બોધ પ્રમાણે પ્રવર્તે નહીં અને અવળો ચાલે તો સદ્ગુરુ શું કરે? ૩૩૮ પ્રત્યક્ષ પુરુષનું કહેલું અને જેણે જાણ્યો અને જેને મળ્યા તેનું કહેવું મને માન્ય છે, એ જ માન્યતા. મને તો કંઈ મળ્યા નથી અને ખબર નથી તેથી એની માન્યતાએ માન્ય; તેજ કર્તવ્ય છે અને તેથી કામ થઈ જાય. તે હિતકારી થશે. ભલે જાણતો હોય, ન જાણતો હોય પણ તેની માન્યતા કાં છે? અને તેનું અંતઃકરણ પણ કર્યાં છે? ૨૨૯ પ્રથમ શું જોઈએ? ૩૭૭ પ્રભુ, જીવ હજી કયાં થાક્યો છે? ૨૮૪ પ્રમત્ત કોને કહેવાય? અપ્રમત્ત કોને કહેવાય ૩૬૧ પ્રમાદ શું? ૧૪૯ ફેરવવાનું શું છે? ૪૫૦, ૪૬૧ બધાનો વિચાર કર્યો પણ મરણ કયારે આવશે તેનો વિચાર કર્યો? ૪પ Jain Education International બધી પકડ શાથી થાય છે? ૪૧ બધું બદલાય તેથી શું આત્મા બદલાય છે? ૪૫૧ બધું મૂકતાં બાકી રહ્યું શું? ૩૯૭ બધું હતું તે ફરી ગયું! સમજણ પડે ત્યાં સમકિત કહેવાય; ફરી ન ગયું તો સમકિત શાનું? ૨૫૬ બહારથી મોટી બહ્મચારી થઈને ફરતો હોય તો પણ શું થયું? પણ જો અંતરમાં યા ન હોય તો તે શા કામનું છે? ૩૩૧ બાંધ્યાં તે ભોગવે. છોડ્યું નથી. છોડે ત્યારે ખરું. છોડે *મ? ૧૫૭ બોધ કંઈ થયો હોય તેવો અને તેટલોગમે તેવો ક્ષયોપશમ હોય તો પણ ન લખાય. એ સત્પુરુષના ઘરનાં વચનો તે અન્યરૂપે થવાથી એંઠા થાય. સજઝાય માટે... લખવામાં હરકત નથી, પણ તે એંઠ ગણાય, મૂળની હારે આવે? ૩૦૪ બ્રહ્મચર્ય વ્રતવાળા નો પણા જગતમાં ફરે છે. તેમને શું યથાર્થ બ્રહ્મચર્યવ્રત છે? ૩૯૭-૩૯૮ કે ભગવાનને પૂછ્યું કે હું ભવી છું કે અભવી? ૨૨૨ ભક્તિ એ શું છે? ૧૫૫ ભક્તિનું સ્વરૂપ કહી, ૧૫૧ ભરત ચેત, કાળ ઝપાટા દેત! એનું ફળ અરીસાભવનમાં કેવળજ્ઞાન થયું તે. કોન્ન કામ કરી ૩૯ ભરત ચેતી ગયો તેથી તમને શું? ૪૬૪ ભવ્ય અને અભવ્ય એટલે શું? ૪૩૮ ભાવ કર્યો કરવાનો છે? ૧૬૬ ભાવ તો એમ હોય કે જાણો આ કામ મારે કદી કરવું નથી. તેને દૂર કરવા બને તેટલો પ્રયત્ન થતો હોય છતાં તે આવીને ઊભું રહે છે અને તેનો ભાવ ભજવી જાય છે. ત્યાં કેમ સમજવું? ૩૧૩ “ભાવે જિનવર પૂજિયે,.. ભાવે કેવળજ્ઞાન." આથી કોઈ ટૂંકો રસ્તો બતાવશો? ૪૭૬ ભૂલ આટલી જ છે. આમાં શું વાકું છે? ૧૫૮ ભૂલ હોય તે બતાવવી પડે. ચાલતા બળદને કોઈ આર મારે ૩૩૦ ભૂંડું કોણ કરે છે? ૧૬૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005261
Book TitleUpdeshamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2002
Total Pages684
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy