SearchBrowseAboutContactDonate
Page Preview
Page 674
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ ૮-સૂચિ ૧ ૫૭૫ ભૂંડું કોણે કર્યું છે? ૧૫૮ ભૂંડું કોનાથી થયું? ભેદજ્ઞાન. તે કેવી રીતે? ૪૨૪ ભેદજ્ઞાન થયું, પછી રાગ દ્વેષ થાય કેમ? ૪૫૫ ભેદનો ભેદ સમજ્યા હો તો કહો. ૨૦૫ ભોમિયો જોઈએ અઘોર વનમાં જવું હોય અને ભોમિયો હોય તો અડચણ આવે નહીં. તે કેમ ઓળખાય? ૪૫૩ મન શું? ૨૭૯, ૪૧૯ મન કહો, વૃત્તિ કહો, ચિત્ત કહો, બધું એ ને એજ. એ શું આત્મા છે? ૧૬૧ મન જોડેલું છે બહાર પાપ બાંધવામાં, પણ જો આત્મામાં જોડે તો વાર શી? ૪૯૯ મન વશ કેમ થાય? ૧૩૪ મનને લઈને થયું, તે કર્યું શાથી? ૧૫૧ મનમાં સંકલ્પ-વિકલ્પ આવે છે તેથી ગમે તો બમણા આવોને! પરંતુ તે સંકલ્પ-વિકલ્પ આવ્યા કોને? ૩૪૩ મનુષ્યભવ કેમ સફળ થાય? ૪૫૩ મનુષ્યભવ દુર્લભ છે. તે કેમ કહેવાતો હશે? ૧૪૮ મનુષ્યભવ પામીને કરવાનું શું છે? ૩૯૯ મનુષ્યભવ પામીને ચેતવાનું છે. શું? ૩૯૮ મમતા કેમ મુકાય? ૪૧૮ મરણ આવે ત્યારે શું કરવું? ૩૯૧, ૩૯૨, ૪૮૯,૪૯૦ મરણ આવશે જ. ત્યારે હવે આ બધું દુ:ખ ટાળવા બોલાવવો કોને? ક્યા સ્થળમાં જઈ રહેવું કે દુ:ખ માત્ર ચાલ્યું જાય? ૩૮૭ મરણ વખતે કંઈ ભાન નથી રહેતું. આમ બોલાવે કે ભા...ઈ તોય આંખ ઊંચી ન કરે તે શું હશે? ૩૧૮ મરણ વખતે સાચવવાનું શું? ૩૧૯ મરણનો વિચાર કર્યા વિના મંડી પડવું. મરણ જેવું આવવું હોય તેવું આવે. કરેલું કંઈ અફળ જવાનું છે? ૨૯૪ માણેક ડોશીમાં રોજ આવે છે. તેમને સમજાય કશું નહીં, પણ સાંભળવાની ઈચ્છા કરે તો કંઈ ફાયદો થાય કે નહીં? ૩૨૪ માન્યતા, શ્રદ્ધા કોની કરવાની છે? કોણ કરે છે? ૪૬૦ માયાના સ્વરૂપમાં ખળી જઈ શું થાય છે તે જોયું? ૪૫૯ મારી પાડોશમાં કોણ છે? ૫૦૦ મારું શું? ૧૭૦. માર્ગ પ્રાપ્ત થવામાં તો જીવની યોગ્યતા, પુરૂષાર્થ મુખ્ય છે. તે હોય તો... તારી વારે વાર! પરંતુ પાત્રતા, ભાજન વગર શું આપે? ૪૩૫ “મિથ્યાત્વ.” હવે તેનો પ્રતિપક્ષી કોણ છે અને શું છે? ૨૧૮ મિથ્યાત્વ જતાં શ્રદ્ધા થાય. પણ શ્રદ્ધા આવ્યા પહેલાં શું કરવું? ૨૮૬ મિથ્યાત્વ વગર કંઈ છે મૂકવાનું? જ્ઞાનીઓ પોકારીને શું કહે છે? ૧૭૪ “મુખ આગલ હૈ, કહ બાત કહે?” એશું? કહી દો. ૧૯O મુંડ મુંડાવ્યું, જટા રાખી, રાખ ચોળી, તપ તપ્યો - પુરૂષાર્થમાં બાકી ન રાખી; પણ જે કરવાનું છે તે શું? અને શાથી થાય? ૧૯૦ મૂળ મારગ સાંભળો જિનનો રે'. મૂળ માર્ગ શું? ૪૬૩ “મૂળાચાર'માં સ્વાધ્યાયના પાંચ ભેદના વાંચનમાં પરાવર્તન સંબંધી આવ્યું તેમ કરવાનું હશે કે બીજું કાંઈ? ૨૯૭ મૂંઝવણ, ગભરામણ, અશાતા ગમતી નથી. એનું ઓસડ શું? ૧૪૯ મૃત્યુનો ભય લાગે છે? ૪૪૫ મેલીને આવ, ચોખ્ખો થઈને આવ એમ કહ્યું તો તે ઊલટો લઈને આવે છે. એટલે શું બને? ૨૧૫ મોક્ષ એટલે શું? ૩૫૩ મોક્ષ એ શું હશે? ૫૦૦ મોક્ષ ગયા તે તો આત્માને જાણીને ગયા તે શી રીતે ગયા? અને શી રીતે કીધું? ૨૧૭-૮ મોટા પુરુષની વાતો છે. તેમાં વિચારીએ તો ક્યાંય ફેર નથી. આચારાંગ કહો કે મૂળાચાર કહોઆત્માના હિતને અર્થે ગહન વાતો મોટા પુરુષો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005261
Book TitleUpdeshamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2002
Total Pages684
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy