SearchBrowseAboutContactDonate
Page Preview
Page 672
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ ૮-સૂચિ ૧ જ્ઞાની વૈદ જ્ઞાનમાં. જ્ઞાન કર્યાં છે? ૨૨૪ ‘જ્ઞાની શાથી કહેવાય છે?' તેનો શું મર્મ છે? શું રહસ્ય જાય છે? ૩૩૮ જ્ઞાની શું કરે છે કે જેથી તેને બંધન થતું નથી? કોઈએ જાણ્યું હોય તો કહો. ૪૬૯ જ્ઞાનીએ કહેલું, સત્પુરુષ કહેલું તે એક વચન શું છે? ૧૮૦ જ્ઞાનીએ તો આત્મા જોષી છે; પણ આ પ્રતીતિ આવી છે કે આત્મા ન હોય તો આ સાંભળે કોણ? ૪૫૮ જ્ઞાનીએ શું કર્યું છે? ૪૫૮ જ્ઞાનીઓએ ઘણું કહ્યું છે, પણ જીવને ગરજ નથી. કહેલી વાત વહી જાય છે. લક્ષમાં લઈ લે તો કામ થઈ જાય. ટૂંકામાં ટૂંકું કહી દઉં? ૩૮૫ જ્ઞાનીઓનું સ્થાન કયું છે? ૩૮૭ જ્ઞાનીના સર્વે વ્યવહાર પરમાર્થમૂળ છે તે શાથી? ૩૮૮ જ્ઞાનીને શરણે કેમ જવાય? ૪૩૫ જ્ઞાનીને શી ખોટ છે? ૪૯૯ ‘ઝબકે મોતી પરોવી લે' -આનો શું અર્થ? ૪૬૦ ટૉલ્સટૉય અને લેનીનના દેશમાં રાજા છે કે નહિ? ૨૮૩ ડગલું ભરાય કયારે? ૪૫૦ ઢાંકણ શું? ૧૪૯ તમારી પાસે શું છે? ૩૬૦ તમારી બધાની પાસે શું છે? ૪૭૭ ત્રણ ગુપ્તિ અને દશ યતિધર્મ તે વસ્તુ કયાં હોય? ૨૨૭ દ્રષ્ટિ ફેરવવી પડે તેની ખબર નથી. એટલું આવી જાય તો એનું બળ કેટલું વધી પડે? ૨૫૬ દૃષ્ટિની ભૂલ એ વાત બરાબર છે, પણ હવે શું છે? કેમ છે? શું કરવાનું છે? અને શું રહ્યું છે? ૧૮૫ સૃષ્ટિની ભૂલ તે શું? ૨૧૪ Jain Education International દાનપુણ્ય કરતા કેવી ભાવના કર્તવ્ય છે? ૩૩૨ “દુર્જનનો ભભર્યો મારી નાથ જ..... કીધી ચાકરી રે લોલ.' એનો શો પરમાર્થ હશે? ૨૫૯ ૫૭૩ દુશ્મન હોય તેના ઉપર કેટલું ઝેર આત્મામાં વર્તે છે કે કયારે મારી નાખું, કાપી નાખું? તો અનંત કાળથી અનંત દુ:ખના કારણરૂપ પાંચ ઈન્દ્રિયો, મન અને ચાર કપાથી એ દા.... તેના પ્રત્યે કેટલું ઝેર વર્તે ? ૩૦ દીવા વિના અંધારું કેમ જાય? ૪૬૬ કૈંક છે તે દઈ આત્મા છે? ૪૮૪ ધર્મ એટલે શું ? ૩૮૧ ધર્મ કયાં રહ્યો છે? ૪૬૨ ધર્મ કયાં હોય ૪૬૨ ધર્મ શું? ૧૩૪ થિંગ ધણી માથે કર્યો છે, માથે સદ્ગુરુ કર્યા છે તો ફિકર શી છે? ૩૫ નજર મૂકતાં રાગ દ્વેષ થયા જ કરે છે. તેને કેમ રોકવા ૪૩૬ નમસ્કાર કોને કરો છો? ૪૩૯ નવ પૂર્વ ભણ્યો તો પણ મિથ્યાત્વ. ત્યારે સમ્યગ્દષ્ટિમાં એવું વધારે શું છે? ૩૫૪ નારકીને દુ:ખ ભોગવતી વખતે કોણ બચાવવા આવે છે ૪૫૮ પગ મૂકતાં પાપ છે. દૃષ્ટિમાં ઝેર છે. ઝેર, ઝેર ને ઝેર છે, એમ વિચારી આજના દિવસમાં પ્રવેશ કરજે. તે શું? ૧૫૧ પદ્માસનમાં પહેલો ડાબો પગ જમણી જાંઘ ઉપર મૂકી જમણો પગ ઉપર રહે તેમ બન્ને પગના તળિયાં જાંઘ ઉપર રખાય છે. તેમાં પહેલો ડાબો હાથ .... છતો મૂકાય છે. એપ શા માટે? ૩૧૩ પરાવર્તન એટલે પહેલા પાઠનું પઢી જવું, ફરી બોલી જવું એ જરૂરનું છે કે નથી? બીજું વાંચન જરૂરનું છે કે નથી? ૨૯૭ પરિણામ થવામાં આડું શું આવે છે? ૪૪૦ પરિણામ એટલે શું? ૧૭૬ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005261
Book TitleUpdeshamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2002
Total Pages684
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy