________________
ઉપદેશામૃત
કરેલાં કર્મ ભોગવ્યા વિના છૂટકો નથી; બાપ કરે તે બાપ ભોગવે. દીકરો કરે તો દીકરો
ભોગવે.
૪૦૬
કર્મ પુદ્ગલ તે આત્મા નથી, તે નથી.
ચૈત્ર વદ ૮, સં. ૧૯૯૨, તા.૧૫-૪-૩૬
‘આતમભાવના ભાવતાં જીવ લહે કેવળ જ્ઞાન રે' તે છે. મૃત્યુમહોત્સવ, ઓચ્છવ ! પુદ્ગલ બાંધ્યાં છે બોલાય એવાં, સંબંધ છે, કર્મ છે. જે જે પુદ્ગલન્ફરસના, નિશ્ચય ફરસે છે. અન્નજળ બાંધ્યું હોય તે લેવાય છે. એક સમ.
તે ભોગ્ય વિશેષનાં, સ્થાનક દ્રવ્ય સ્વભાવ; ગહન વાત છે શિષ્ય આ, કહી સંક્ષેપે સાવ.'’ “શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યઘન, સ્વયંજ્યોતિ સુખધામ; બીજું કહીએ કેટલું ? કર વિચાર તો પામ.''
કર્મ ભોગવ્યા વગર છૂટકો નહીં. બધાને કરમ હોય; ભોગવ્યા વગર છૂટકો નહીં.
Jain Education International
⭑ ⭑
For Private & Personal Use Only
www.jainelibrary.org