________________
૧૪૪
વિચારણા
3
- 28
ઊઠો, ઊભા થાઓ, આત્મભાવમાં. આ શું છે? સંસાર છે; ભ્રમ છે; નિવૃત્ત થાઓ. ચાલો સમભાવમાં. જોયા કરો સ્વપ્નવત્ છે. તમે કોણ છો ? આત્મા છું, બ્રહ્મ છું. શું રાજા છો ?
હી.
આ રેયત શું કરે છે? સાંભળે છે. તેની દેખરેખ કોણ રાખે છે? વિવેક.
આ બીજું કોણ છે? વિચાર, વિચાર પાસે ચાલો. તમે કંઈ કહો છો ? હા, ઉપયોગમાં પહોંચો. ઉપયોગમાં કંઈ જોવાનું છે?
ચાલો ત્યારે.
દેખો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org