________________
८८
ઉપદેશામૃત દ્રષ્ટિ એટલે આત્માને સમ્યગ્દર્શનની, સમ્યકજ્ઞાનની અને સમચારિત્રની પ્રાપ્તિ થાય તેવો પુરુષાર્થ વર્ધમાન કરવો તે જ મનુષ્યભવનું કર્તવ્ય છે.
સદ્ગરુકૃપાએ ઉદયાધીન વેદના સમભાવે વેદવાની ભાવનાએ જેમ બને તેમ વર્તવું થાય છે.
૧૩૯
સં. ૧૯૮૭
તત્ સત્ સહજાત્મ સ્વરૂપ
પરમગુરુ આતમભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે,” જીવ લહે કેવળજ્ઞાન રે. દયા, સમતા, ક્ષમા, ઘીરજ, સમાધિમરણ, સમભાવ, સમજ.
શાંતિઃ શાંતિઃ અપ્રતિબંઘ, અસંગ, જ્ઞાન-દર્શન-ચારિત્ર, આત્મા, ઉપયોગી અપ્રમત્ત થા, જાગૃત થા, જાગૃત થા. પ્રમાદ છોડી, સ્વચ્છંદ રોકી પુરુષાર્થ કર્તવ્ય છેજી. જુગાર, માંસ, દારૂ, મોટી ચોરી, વેશ્યાનો સંગ, શિકાર, પદારાગમન એ સાત વ્યસનનો ત્યાગ કર્તવ્ય છે.
સમભાવ
૧૪૦ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ,
સં.૧૯૮૭ તત્ સત્ ઇન્વીનર્સે જાના ન જાવે, તૂ ચિદાનંદ અલક્ષ્ય હૈ, સ્વસંવેદન કરત અનુભવ-હેત તબ પ્રત્યક્ષ હૈ. તન અન્ય, જન, જાનો સરૂપી; તૂ અરૂપી સત્ય હૈ, કર ભેદજ્ઞાન, સો ધ્યાન ઘર નિજ ઓર બાત અસત્ય હૈ.' “મોહનદકે જોર, જગવાસી ઘૂમે સદા; કર્મચોર ચહુ ઓર, સર્વસ્વ લૂંટે–શુઘ નહીં. સદ્ગુરુ દેય જગાય, મોહનીંદ જબ ઉપશમે; તબ કછુ બને ઉપાય, કર્મચોર આવત રૂકૈ.” “ઘન, કણ, કંચન, રાજસુખ, સર્બ સુલભ કર જાન;
દુર્લભ હૈ સંસારમેં, એક યથારથ જ્ઞાન.” વૃદ્ધાવસ્થાને લઈને શરીરમાં કોઈ કોઈ વ્યાધિ થઈ આવે છે તેની ચિંતા નહીં કરતાં શ્રી પરમકૃપાળુ દેવાધિદેવના શરણાથી યથાશક્તિ સમભાવે વેદવું થાય છે. પુરુષના માર્ગે વર્તતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org