________________
કરી છે. પંડિત ટોડરમલજી પણ અઢારમી સદીના અર્થાત્ દેવચંદ્રજીના લગભગ સમકાલીન ઉચ્ચ કોટિના સાધક પુરૂષ હતા.’ (પા. ૨૨૬ શ્રી વિજયાનંદ સૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રન્થ) શ્રીમદ્ દેવચંદ્રજીના લખેલા પત્રો (૧)
અત્ર વિવહારથી સુખ છે, તુમ્હારા ભાવ સુખસાતા સમાચાર લિખાય તો લિખજો, જીમ સંતોષ ઉપજે તથા કોઈ કહેસ્થે જે વ્યવહારથી તો સુખ છે, તિવારે નિશ્ચયથી દુઃખ ઠેર્યો, એહવો શબ્દ લિખ્યો તેહનો સ્યો કારણ ? તિહાં ઉત્તર કહે છે કે સાતાવેદની કર્મના ઉદયથી ઉપન્યો જે સુખ તે ૫૨ ધર્મ, માટે જાતે એ સુખ તે દુઃખરૂપ છે. અપચ્ય | સાયા સાયા દુખ્ખું, તવિરહંમ્મિયસુ ં જઓ તેણં, દેહિંદિયસુખદુઃખ સુખં દેહિંદિયાભાવો ।। ઈતિ વચનાત્. તે કારણે સાતાવેદનીના ઉદયથી ઉપન્યો જે સુખ તે દુઃખરૂપ છે. શાતા તે આત્માનો જે અવ્યાબાધ ગુણ તેહનો રોધક છે, તથા કોઈક આચાર્ય અવ્યાબાધને પર્યાય પણ કહે છે, તે માટે ગુણપર્યાયનો રોધક તે શાતાવેદની કર્મ, તેહના ઉદયથી ઉદયાવલિકાએ આવ્યા જે પુલ તે આત્માને ભોગ્યપણે થાય છે, પિણ નિશ્ચયનયે પુદ્ગલનો ભોગવવો તે ભવ્યાત્માને યુક્ત નથી, તે સ્વામાટે જે નિશ્ચયનર્સે પુદ્ગલનો આત્મા અભોગી છે. તિવારે કોઈ કહેસ્થે જે આત્મા તો પુદ્ગલનો અભોગી છે, તો એ આત્મા પુદ્ગલભોગી કિમ થાય છે, અને પુદ્ગલનો ભોગવવો કિમ કરે છે, તિહાં કહિયે જે આત્માને વિષે એક ભોગ ગુણ છે, તે ઈહાં ભોગ સ્વગુણપર્યાય કહેવો, તે ભોગ ગુણ અંતરાય કર્મો આવર્યો છે, તેનો નામ ભોગાંતરાય કર્મ કહિયેં, તે ભોગાંતરાય કર્મ સર્વથી ક્ષીણમોહને ચરમ સમર્યે ક્ષય થાય છે, તિવારે સ્વગુણ પર્યાયનો અનંતભોગ પ્રગટે, ઈહાં કોઈ કહેસ્થે જે તેરમા ગુણસ્થાનકવર્તી
Jain Education International
૮૧
For Private & Personal Use Only
www.jainelibrary.org