________________
જૈન પત્ર સાહિત્ય ભા. ૧
મધ્યકાલીન
'પુસ્તક વિમોચન સમારોહ
પ. પૂ. આગમોદ્ધારક સાગરાનંદસૂરીશ્વરજીના સમુદાયના પ. પૂ. આચાર્યશ્રી હેમચંદ્રસાગરસૂરિજીના વિદ્વાન શિષ્ય રત્ન ગણિવર્ય શ્રી નયચંદ્રસાગરજીની
પુનિત નિશ્રા
સંવત ૨૦૬૦, અક્ષય તૃતીયા, તા. રર-૪-૨૦૦૪ શ્રી વેજલપુર નગર (પંચમહાલ) ના
આદિનાથ જિનાલયના હિરક મહોત્સવ પ્રસંગે વિમોચન
: વિમોચન કર્તા : વેજલપુર નિવાસી (હાલ અમદાવાદ)
શ્રી નવિનચંદ્ર ચીમનલાલ શાહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org