________________
સાતમી ઢાળ પૂર્ણ થયા પછી કવિએ પાકૃતમાં ત્રણ શ્લોક રચ્યા છે તેમાંથી માહિતી મળે છે. તપગચ્છના શ્રી વિજયસેનસૂરિના શિષ્ય કવિ કમલવિજયે રચના કરી છે.
પત્રનો આરંભ પરંપરાગત સંબોધનથી થયા છે.
સ્વસ્તિ શ્રી પૂસ્ખલવઇજી વિજયે વિજય કરંત, પ્રગટ પુરી પુડરિગિણીજી, જિહાં વિચરે ભગવંત, સોભાગી જિનવર સાંભળજો સંદેશ, હું તો લેખ લખું લવલેશ, મુજ તુજ આધાર જિનેશ સાહેબજી, સાંભળો મુજ સંદેશ ||૧||
આ કડીમાં ‘લેખ' અને ‘કાગળ' એ બંને શબ્દ પ્રયોગો જોવા મળે છે. કાગળ માટે મધ્યકાલીન સાહિત્યમાં લેખ સંજ્ઞા પ્રયોજાતી હતી તે સ્પષ્ટ રીતે સમજી શકાય છે.
પત્રના અંતરગત સીમંધર સ્વામી વિશેની કેટલીક માહિતી અને ભક્ત હૃદયની ભાવભીની લાગણીઓ વ્યક્ત થયેલી છે. એમના વિરહથી દર્શન ન થવાથી ભક્ત જણાવે છે કે,
તું ત્રિભુવન ભૂષણ ભલોજી, ભજે ભવ ભય ભીડ તુજ વિણ કુણ આગળ કહુંજી, મુજ મન કેરી પીડ. તુમ ગુણ કોડી ગમે ઘણાજી, જેમ જેમ સમરું મહિં, તિમ તિમ વિરહાનલ જલેજી, જ્યું ધૃત સિંચ્યો વન્હિ. વિરહ વ્યથા વ્યાકુળપણેજી, જીવ પડો જંજાળ, અતિ ચિંતા અરતિ કરીજી, દિવસ ગમાયો આળ.
કર્યો છે.
વિહર તાપઉપશામવાજી અમૃત સમ અણમોલ, વલ્લભ ! વળતે કાગળેજી, લખજો ટાઢો બોલ.
||૭||
કાગળ લખ્યા પછી તેનો જવાબ લખવા માટે પણ ઉલ્લેખ
Jain Education International
૪૫
||૫||
For Private & Personal Use Only
IIFTI
||૯||
www.jainelibrary.org