________________
સવિસગુણ સુર નિજ સિરિ વરઈ, હંસલા કરઈ વિલાસ તુંહનેહબાંધી કમલિની પૂરઈ પૂરઈ રે, ભ્રમરની આસવા ૧૧૫l દોઈ આંખડી અલજઉ ધરઈ મોરઈ ચિત્ત તોહ ધ્યાન, તુજ નામ જીભ ન વીસરઈ તારા ગુણડાં રે સુખ દિયે કાનિ ૧૨ ૧૨. ગૂંથી તુઝ ગુણ ફૂલડે નામ મંત્ર મુઝ એ હરે, વિરહ તણાં વિષ ટાલિવા, હૈ જપું નિસિ દીહ રે,. સુગુણ સ સલૂણા સીમંધરા તોરી જાઉં બલિહારી. [૧]
સીમંધર સ્વામીની ભક્તિમાં એકસૂત્રે બંધાયા પછી ભક્ત દેવનો દોષ કાઢતાં જણાવે છે કે દૈવિ ઈમ કાં સરજીયા નહીં લેખ સંદેસ રે નયણાં પણ મિલી નવિ સફાઈ વાહલા છે પરદેસિ રે ||૧૯
ભગવાનના દર્શન વિના અસહ્ય વેદના અનુભવતો ભક્ત પ્રભુને વિનંતી કરે છે કે સંદેશો મોકલો. તેમાં ફરિયાદનો સંકેત જોવા મળે છે. કવિના શબ્દોમાં આ હકીકત જોઈએ તો, લેખ સંદેસ મોકલો, કહું વાત જે ચિત્ત રે, ચંદુ વલી વલી વીનવ્યું મુઝ નહિ કરઈ કાજ રે વિરહ બિછોહિઆ વેદના પામી નવિ લહઈ આજ રે. સુ. |૧||
સીમંધર સ્વામીના ગુણનું વારંવાર સ્મરણ કરે છે તે સંદર્ભમાં જણાવ્યું છે કે વાહલાજી કરિનઈ અમ્હારી સાર, ક્ષણિ ક્ષણિ સમરું ગુણજે તોરા આસાઢી મેહ જિમ સમરઈ મોરા, પુનિમ દિન જિમ ચંદ ચકોરા ફૂલ તણા ગુણ ભ્રમર, ભાલેરા વા. કિહાં સૂરિજ કિહાં કમલિની, કિહાં મોર કિહાં મેહ, દૂર ગયા કિમ વીસરાઈ રે, ઉત્તમ તણા સનેહ. વા. T[૨૯TI
TUરપI
૩૮ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org