________________
ગરતા, અન્યોઅન્યા, છાંડીને અનુષ્ઠાન બે, તોઉ, અમૃતા, આદરીને, આત્મતત્ત્વ ધર્મ રત્નત્રઈની સાધનતા કરશે. તે મનુષ્ય ભવ સફલ કયે. ફિરિ ફિરિ મનુષ્ય ભવ પામવો ઘણો દુર્લભ છે. તુમ્હે તો કોઈ રીતે ઉત્તમ જીવ છો. પિણ આત્મા અનાદિ કાલનો સાંસદંતર કર્મ બાંધે છે. તે આત્માને અસંખ્યાતે પ્રદેશે, પુન્યનાં દલિયાંપણિ અનંતા રહ્યાં છે. તે બાંધિ થિત્તનો અબાધાકાલ પાક્યું ઉદયે આવે છે. તે ઉદયે બે પ્રકારે છે. એક પ્રદેશે ઉદયે, બીજો વૈપાક ઉદયે, પ્રદેશ ઉદય તો સમયે સમયે અબાધા કાલ પાધ્યે ઉદયે થાય છે. તે તો ભોગવાયે છે. તેહની ખબર પડતી નથી. અવ્યક્ત પણે ભોગવે છે. તે જે નિકાચિત કર્મ બાંધ્યા છે તે છે. તે અબાધાકાલ પાર્ક, વૈપાક ઉદયે આવે છે. તેવારે આત્મા ભોગવતાં આકલો પડે છે. તેવાસતેં આત્મા વિચારે છે. જે આત્મા અસંખ્યાત પ્રદેશે બાંધ્યા છે. એહવું વિચારે તેહને હિતથાઈ. અને જો આરત ધ્યાન કરે તો વલી નવા કર્મ બાંધે. કોઈ વેલા શુભકર્મનો ઉદયે થાઈ તિવારે આત્માને આલ્હાદ ઉપજે છે. તિહાંથી એ આત્માને સમભાવે રહેવું. વલી આત્મા વિચારી જઈ તો શુભ કર્મનો ઉદયે થઈ. જિહાંઈ જઈઈ, જિહાં બેસીઈં, જિહાં ઉઠીઈં, તિહાં સર્વે ઝાઝાવાના કરે છે. એહવો પિણ કોઈ વેલા ઉદયે થાઈ છે.
કોઈ વેલા અશુભ કર્મ બાંધ્યા હોઈ તે, અબાધા કાલ પાક્યું વૈપાક ઉદઈ અશુભનો પિણ થાઈ, તિવારે જીવ ભોગવતાં આકલો થાઈ છે. આત્મા અર્પિજીવ હોઈ તે સમભાવે ભોગવે તે નિર્જરા છે. ઈણી રીતે આત્માને અસંષ્યાત પ્રદેશે. પુન્યના તથા પાપના દલીયા સત્તાઈ રહ્યા છે. તેહવે આત્માઅર્થિજીવ હોઈ તેહને પ્રણામ સારા રાખવા તે સરિ પ્રણામે આતમાને હિતથાઈ તે અસારતલષીઈ છે. શ્રી કમ્મપયડી ગ્રંથ મધ્યે આઠ કર્મની વાષ્યા અદ્ભૂત છે. બંધનકરણ (૧), સંક્રમણકણ (૨), ઉર્તનાકરણ (૩), અપવર્તનાકરણ (૪), ઉદીરણાકરણ (૫), ઉપશમનાકરણ (૬),
Jain Education International
૧૮૩
For Private & Personal Use Only
www.jainelibrary.org