________________
પૃ. ૧(ઉત્તરાદ્ધ) બી ૬૪ (ચોસઠ) ઈન્દ્રના પૂજ્ય ધર્મસી જીવરાજના ગરીબનિવાજ જગતજીવના વછલ (વત્સલ) તરણતારણ અસરણસરણ અસંયમમિથ્યાતિમિરહરણ જગતભૂષણ રાજરાજ્ય જિનરાજ સર્વજ્ઞ સર્વદર્શી સર્વજીવકૃપાલ કર્મશત્રુનિકંદક ધર્મચક્રીશ્રી ૧૦૦૮ (એક હજાર આઠ) શ્રી સીમંધર સ્વામિ ચિરંજીવો લિખિત દક્ષિણાદ્ધભરતક્ષેત્ર મધ્યખંડ જનપદદેશે દેહલપુરથી સેવક આજ્ઞાકારી કિંકરાંક કંગાલ દાસાનુદાસ ગુમાસ્તા જીવાની વંદના કોડાકોડવાર ઘણું ઘણું મોનસું અવધારજ્યો. સેવક ઉપરેં સુનજરનું મહરસું ઘણી કૃપાસું જોવસી. હું અવગુણરો ભંડાર છું. રાજ અવગુણ સાહમાં ન જોવસી. મોટાની નજર મોટી હુર્વે. નિજરનું નવનિધિ દોલત હુર્વે. અમંચ (અપરંચ) સમાચાર એક પ્રીછજ્યો, નગરનો રાજધાની એહવો સમોવત્તાંણો છે. મનોજી પ્રધાન ૧, કુબુદ્ધિજી પટેલ ૨, કામોજી દેસાઈ ૩, ક્રોધજી કોટવાલ ૪, માંનોજી વજીર ૫, માયોજી ખીજમતદાર ૬, લોભોજી કાજી ૭.
- પૃ. ૨ (પૂર્વાદ્ધ) સી
મોહોજી ફોજદાર૮, ઈરષોજી શેઠ ૯, તૃષ્ણોજી છડીદાર ૧૦, ચિધોજી દીવાદાર ૧૧, વિષયોજી હલકારો ૧૨, નિદ્યાજી ૧, ઠગાઈજી રે, અધમોજી ૩, હિંસ્યોજી ૪, ઈત્યાદિ અન્સાઈ ચોવટીયા છે. રાગદ્વેષ જીવાકા ઉમરાવ છે. તે સગવાઈ મસૂદી? સિરકારના કામને તન દેતા નથી. તિર્ણ અને ખોટી મત દેઈ દઈ અનંતકાલ રુલાબે ગુલાબે પોં કાંઈ એક વાકબ? થયો તિણે અવસરે હિંસ્યાકર્મી પરીસહ રાજાનો પુત્ર મોહ પલ્લીપત ફોજદાર માહામેવાસી વાંકો દુષ્ટ ચંડ રૌદ્ર માઠા પ્રણામનો ધણી છે. તિણ સર્વજગત્ર(ત)નેં નિર્તન નિકણ કીધો છે. અને વળી તેણે જરાચંદ ચોપદાર મલાયો છે. તિણ આવત પાણ ૧૪ (ચવર્દે) પડગના તમાંમ ઉજડ કર્યા છે, તેની વિગત મસ્તકપુરી તો ધ્રુજે છે ૧,
(૧૭૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org