________________
જોવા મળે છે તેનું અનુસરણ આ પત્રોમાં થયું છે. લઘુપત્રોમાં પણ પ) આવો નિર્દેશ જોવા મળે છે. ઉદા. જોઈએ તો આરંભની સ્તુતિ.
સ્વસ્તિશ્રી જિનવરતણાં પદપંકજપ્રણમેવિ લેખ લખું સુહ ગુરૂ તણા, મનિધરી સરસાતિ દેવી ||૧||
(વિજયસેનસૂરિ લેખ) સરસતી વરસતી ભારતી, સગુરૂ તણે સંયોગ વિરહિણી નારી તણી વહા, દોહલી નાથ વિયોગ ૧
(વિરહિણી લેખ)
પત્ર રચના સમયનું ઉદાહરણ : સંવત સોલસ વખણે છપ્પન વર્ષ પ્રમાણ ફાગણ નિરમાંજા, ચઉદિશ દિન ભલુંજી TI૧)
(વિજયસેનસૂરિ લેખ) 'મધ્યકાલીન સાહિત્યમાં પત્ર માટે લેખ શબ્દપ્રયોગ થયો હતો એટલે લેખ લખ્યો જેવા શબ્દો પણ પ્રયોજાયેલા છે.
લઘુપત્રોમાં સ્વસ્તિશ્રી પાર્શ્વજિન પ્રણમી, સ્વસ્તિશ્રી આદિજન પ્રણમી, શ્રી હારવિજય સૂરિશ્વર ગુરૂભ્યો નમઃ, જેવાં સંબોધન જોવા મળે છે.
પત્રનું વિષય વસ્તુ દુહા અને ઢાળમાં વિભાજિત થયું છે. પત્રનો પ્રારંભ દુહાથી કરીને ઢાળમાં પત્રગત વિચારો નિરૂપણ કરવામાં આવ્યું છે. ( શ્રી વિજયસેનસૂરિલેખ, વિરહિણી લેખ અને સીમંધર સ્વામી ) વિષયક વિનંતીપત્રમાં આ પ્રણાલિકાનું પાલન થયું છે. અન્ય પત્રોમાં આ દેશીઓનો પ્રયોગ થયો છે. ગુરૂકૃપા અને ગુરૂભક્તિએ માત્ર જૈન તાહ ' સાહિત્યમાં નથી જૈનેત્તર સાહિત્યમાં પણ અહોભાવપૂર્વક ગુરૂનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org