________________
શીઆલઈ સીઆલા કીજઇ, પ્રીતમ નાહિ રે પાસિ સા., નિંદવિના નિશિ સીત સહીજિઈ એક પલ હોવઈ છઈ માસ. ।।૧૧।। હા હાં ઓલ્હાલઈઉં નાહ લઈ કીધઉં, કવણ વિચાર.. સા., ચતુરનારિ ચંદન છોડી કરી લીધઉ વેસ ગમાર.
જઉ તું રસીઆ ભોગી ભમર લઉં, તોહું માલતી રે જોહું સુંદર સોવનમુદ્રડી જો તું હીરો અમૂલ.
ભોગ ભલેરા ભોગી ભોગવઉ, ફિર અવસર ન લહેસ.. યૌવનમય છઈં જાદવા, પીછઈ હાથ ઘસેસ.
||૧૨||
ફૂલ.. સા.,
Jain Education International
૧૪૮
||૧૩||
||૧૫||
મુઝ તન સરવર નેહજલ ભર્યુ ઉલાવણ લહરે રે જાય.. સા., દોઈ કુચકમલઈ કેલિ કરી જિયઈ, મોહનું હોઈ મરાલ. તું તન તું ધન તું મન માહરઉ, તું મુઝ પ્રાણ આધાર સા., તું ગતિ તું મતિ તું વાલહઉ, તું મુઝ હીયડાઉ હાર.
For Private & Personal Use Only
સા.,
||૧૪ ||
||૧૭|
થોડે અક્ષરથી અવધારજો, મુઝ જીવન તુઝ પાસિ.. સા., નેહધરી નિજ દોસી લેખવઉ, આવી પૂરઉ રે આશ. કાગલ માંહિ તીસઈ કારિમુ, લિખતા નાવઈ રે ઘાત.. સા., કહિસ્યું એકાંતઈ કાંત, મિલ્યા પછિ મુઝ મન કેરી રે ઘાત. ।।૧૮।। વેગ ચલણ કરે જ્યો વાલહા ઢીલ તણઉ નહિ કામ.. સા., પણિ ન ખમઈ પ્રિઉડા પાતલી, દોહિલઉ વિરહઈ વિરામ. ||૧૯||
માહ સુદિ સાતમિ દિન ઇતિ મંગલ લેખ લખ્યુ લખ બોલ સા., જસ સોમ કવિ સીસ સાહિબ પ્રતિ રાજુલ મનિ રંગરોલ. ।।૨૦।। પૂજ્ય રાધ્યોત્તમ પ્રણેસરૂ, શ્રી યદુપતિ ચરણાત્.. સા., રાજુલપતિ આપુવઈ પ્રેમકિ ગઢ ગિરનારિ ।। ઈતિ નેમિલેખ સંપૂર્ણ ||
સુઠામ.
પં. દેવસાગર લિખિત
||૧૬||
||૨૧૦૩
www.jainelibrary.org