________________
અત્રતસ્ય ખેમકુશલ સુખ સંપદા હુંત પ્રતે અછેહ વાલેસર, પણ એક સાલ એ તો છે સાહબા તુમ દશન નહીં તેહવા.।।૭।। અપર પૂજ્ય વડા છીં સાહબા, સહુકો જાણે જિતેણ વાલેસર, તેણેહ લેખ વાંચીને ધરણીતણઉ, ધરજો અવીહડ નેહ. તેણ કારણ ઘણાના સંદેસડા, સાંતી લીઈ દેઈ કાન વાલેસર, એક ઘડી મનથી ન વીસરીઈ, જો હોઈ ઘટમે રે સાન.
દુહા ચઉસઠ દીવા જિહાંબલે, બાર રવી દીપંત, નોહી સય્યા આધારડો, જેણ ઘર કંત ન હુંત.
અહા ચરણાથી ઉતરે પીસે તોહિ દૂર, હરીશપુ વાહન જેઘની અલગા તોહી હજાર. પીઉં કારણ ષાલીથીઈ લોક જાણે ષણેરોગ, છાની લંઘન મેં કીયા, કંતા તણે વિયોગ. કંતાહં કેતાલપુ કાગદમાં સંદેશ, મન હિંડે મલવા ભણી, પ્રીયુ વસ્ત્રે પરદેશ. પરદેસે સજન વસે મન હીંડે મલવા હો, કહો કૈણી પરે આવી મલું, વિચ મારગ વિષ માહ.
સખી મયગહ મસ્તી આવ્યો જોવનપૂર, કંતા વિહુણી હોરે સખી કુણ ઉતરે નૂર. જો મીત્ર બીજો કરું તો પણ એકતલ ભાર, આઠે પૌહર કંતા વિના કુણ ઉલવે છે જાલ.
ઢાલ
કર્મપરીક્ષા વાલેસર તુમે રે ઘણી રે ન વિસારું, ઘડી એક વિનતડી ઘણની પ્રિઉ અવધારી રે. વાલેસર
Jain Education International
૧૩૪
For Private & Personal Use Only
||૮ ||
||૯||
||૧||
||૨||
113 11
||૪||
||૫||
||૬||
||૭||
||૧||
www.jainelibrary.org