________________
T૧૪TI
TI૧૫TI
મુજ મનિ મનોરથ પુરવઈ ટલીભવ આ ભય લુગ શ્રી ગુરૂ હરિ તણિજી જિમ ધન વરણઈજી. ૧૨ાા (
શિરપાલ સુત સુખકંદ થાપિયો પંદિ મુણીંદ, શ્રી વિજયદેવ સૂરિ તસુજી સયલ સંઘ.
TI૧૩TI સુખકરુંજી ઈમ વીનવઈજી, તુમ્સ બાલ જણોજી વંદન ત્રિકાલ, સેવક જન તણોજી આશ પૂરણી સંવત સોલtવખૌ છપ્પન વર્ષ પ્રમાણ, ફાગુણ નિરમલુંજી ચઉદિશિ દિન તીલુંજી મઈ રચ્યું ઉદાર ભણી ગુણી જય જયકાર, પ્રનિષ તિહાં લગઈજી રવિ સસિ જિહાં લગઈજી. TI૧૬II
જયવિજયજી ગણિ સોળમી સદીના અંત સમયમાં થયા હતા. તેઓ શ્રી હીરસૂરિની પરંપરાના પૂ. ઉપા. કલ્યાણવિજયના શિષ્ય હતા.
શબ્દાર્થ : ઉચ્છઈ – ઉત્સાહ, વાસવ - ઈન્દ્ર, કંબુ - ઘડાનો ઉપરનો ગોળાકાર ભાગ, સંપદ-સંપત્તિ, દ્વાદશવર્ત - વંદનનો એક પ્રકાર, પનિ - પણ, ઉત્તગ - ઊંચું, ક્રિયાણા - કરિયાણાની વસ્તુક, વ્યારીઆજી - વેપારી, કઈરડઈજી - કેરડાનું વૃક્ષ, ધિન-ધન્ય.
૨. વિરહિણી લેખ મધ્યકાલીન કાવ્ય પરંપરાને અનુસરીને કવિ શીવચંદે વિરહિણી લેખની પદ્યમાં રચના કરી છે. અમીઝરા પાર્શ્વનાથને નમસ્કાર કરીને લેખનો પ્રારંભ થયો છે.
દુહા અને ઢાળમાં વસ્તુ વિશ્લેષણ કરીને વિરહાવસ્થાનું કરૂણ રસસભર નિરૂપણ કરીને અંતે ભગવાન સીમંધર સ્વામીના મિલનના સર્વોત્કૃષ્ટ મહામંગલકારી ભાવના વ્યક્ત થઈ છે. વિરહવેદના સહન કર્યા પછીના મિલનનો આનંદ અવર્ણનીય છે
(૧૨૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org