________________
|| દોહા || શુક્લ ધ્યાન કેસર લહી, પુજો પરમાતમ અંગ; નિજ ગુણ મૃગમદ મહમહે, વિલસે રંગ અલંગ. આતમ પુદ્ગલ દોહદે, લખિયો પત્ર ઉદાર; વાંચી અર્થ હૃદય ધરે, પામે સૌખ્ય અપાર. શશિ રસ ભક્તિ ચંડમા, વરસે શ્રાવણ માસ; કૃષ્ણ પક્ષ અગ્યારસે, કીધો પત્ર વિલાસ. વાંચી નિર્મલ હૃદયમાં, ધરજે તત્વ પ્રકાશ; પૂર્ણાનંદ સમાધિમાં, કરજે અવિચલ વાસ.
૧૦૮ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org