________________
પુગલ ગીતા સંતો દેખીએ બે
પરગટ પુદ્ગલ જાલ તમાસા...એ આંકણી.. પુલ ખાણો પુલ પીણો, પુદ્ગલ હુંથી કાયા; વર્ણ ગંધ રસ સ્પર્શ સહુ એ, પુલહુંકી માયા. સંતો. ૧ ખાનપાન પુલ બનાવે, નહી પુદ્ગલ વિણ કાય; વર્ણાદિક નહિ જીવમેં બે, દીનો ભેદ બતાય. સંતો. ૨ પુદ્ગલ વિણ નીલા રાતા, પીલા પુદ્ગલ હોય; ધવલાયુત એ પંચવર્ણ ગુણ, પુલહુંકા જોય. સંતો. ૩ પુદ્ગલ વિણ કાલા નહિ બે, નીલ રક્ત અરુ પીત; શ્વેત વર્ણ પુદ્ગલ વિના, બે ચેતનમેં નહી મિતે. સંતો. ૪ સુરભિ ગંધ દુરગંધતા બે, પુલહુંમે હોય; પુલકા પરસંગ વિના તે, જીવમાંહે નવ હોય. સંતો. ૫ પુદ્ગલ તીખા, કડવા પુદ્ગલ, પુનિ કસાયેલ કહીયે; ખાટા મીઠા પુદ્ગલ કેરા, રસ પાંચ સૅદંહીયે. સંતો. ૬ શીત ઉષ્ણ અરુ કાંઠા કોમલ, હલુવા ભારી સોય; ચિકણા લુખા આઠ સ્પર્શ એ પુદ્ગલમેં હોય. સંતો. ૭ પદ્રલથી ન્યારા સદા, અસ્પર્શી જીવ; તાકા અનુભવ ભેદ જ્ઞાનથી, ગુરુગમ કરો સદીવ સંતો. ૮ ક્રોધી માની માયી લોભી, પુદ્ગલ રાગે હોય; પુદ્ગલ સંગ વિના ચેતન એ, શિવનાયક નિત જોય. સંતો. ૯ નર નારી નપુંસક વેદી, પુદ્ગલકે પરસંગ; જાણ અવેદી સદા જીવ એ, પુદ્ગલ વિના અભંગ. સંતો. ૧૦ બૂઢા બાલા તરૂણ થયા તે, પુદ્ગલકા સંગ ધાર; ત્રિડું અવસ્થા નહીં જીવમેં, પુદ્ગલ સંગ નિવાર.સંતો.૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org